જાણો ભગવાન બુદ્ધનાં જીવનની મહત્વપુર્ણ ઘટનાઓ અને બુદ્ધ પૂર્ણિમા વિશે સંપુર્ણ માહિતી

7606 Viewsમિત્રો ભગવાન બુદ્ધ આપણને પ્રેમ,શાંતિ અને માનવતાનો સંદેશ આપે છે. આજે આ લેખમાં ગૌતમ બુદ્ધનાં બાળપણ વિશે, ભગવાન બુદ્ધની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની સ્થાપના, ભગવાન બુદ્ધનાં વિચારો, પંચશીલ સિદ્ધાંતો અને બૌદ્ધ ધર્મનાં મુખ્ય તહેવાર વિશે જાણીશુ. ભગવાન બુદ્ધનો જન્મ અને માતાપિતાનો પરિચય. બુદ્ધનો જન્મ ઈસવી સન પૂર્વે 544 માં એટલે આજથી લગભગ અઢી હજાર વર્ષ … Continue reading જાણો ભગવાન બુદ્ધનાં જીવનની મહત્વપુર્ણ ઘટનાઓ અને બુદ્ધ પૂર્ણિમા વિશે સંપુર્ણ માહિતી