Skip to content

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song

    વાદલડી વરસી રે lyrics
    3426 Views

    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં (લોકગીત), ગુજરાતી લોકગીત lyrics, વાદલડી વરસી રે ગુજરાતી લોકગીત – ફિલ્મ ચુંદડીનો રંગ, Vadaldi varsi re lyrics in gujarati, Vadaldi Varsi Re lyrics meaning, Vadaldi varsi re ringtone Download, Vadaldi Varsi Re Sarovar Gujarati Garba Lyrics

    વાદલડી વરસી રે …

    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
    સાસરિયામાં મ્હાલવું રે
    પિયરીયામાં છૂટથી રહ્યા
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    મારા પગ કેરાં કડલાં રે
    વીરો મારો લેવા હાલ્યો
    વીરા લઈને વેલો આવજે રે
    સાસરિયા મારે ઘિરે બેઠા
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    મારા હાથ કેરી બંગડી રે
    વીરો મારો લેવા હાલ્યો
    વીરા લઈને વેલો આવજે રે
    સાસરિયા મારે ઘિરે બેઠા
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    મારા નાક કેરી નથણી રે
    વીરો મારો લેવા હાલ્યો
    વીરા લઈને વેલો આવજે રે
    માંડવિયા મારે ઘિરે બેઠા
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    મારી ડોક કેરો હારલો રે
    વીરો મારો લેવા હાલ્યો
    વીરા લઈને વેલો આવજે રે
    માંડવિયા મારે ઘિરે બેઠા
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
    વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

    🌹 ચુંદડીનો રંગ – ગુજરાતી ફિલ્મ – ૧૯૭૬
    અભિનય- સ્નેહલતા.

    👉 અષાઢી સાંજનાં અંબર ગાજે

    👉 કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો

    આ ગીતને વિડીયો સ્વરુપે જુઓ, સાંભળો 👇

    વાદલડી વરસી રે ગીત
    વાદલડી વરસી રે

    વરસાદનાં ગીત, વરસાદ ની કવિતા, વરસાદ શાયરી, વર્ષાગીત, વરસાદ status, varsad status, varsad na geet, વર્ષા કવિતા, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા mp3 downland, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા video. અમરકથાઓ, gujarati folk song, gujarati lok geet, gujarati lok geet lyric, gujarati song, gujarati song lyric, vadaldi varsi re, vadaldi varsi re lyric, vadaldi varsi re song, પિયરીયામાં છૂટથી રહ્યા, મારા પગ કેરાં કડલાં, મારા હાથ કેરી બંગડી રે, વાદલડી વરસી રે, વીરા લઈને વેલો, સરોવર છલી વળ્યાં, સાસરિયામાં મ્હાલવું રે

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *