Skip to content

રે કાન્હા હું તને ચાહું song lyrics, mp3, video

રે કાન્હા હું તને ચાહું
9437 Views

રે કાન્હા હું તને ચાહું , હે કાના હું તને ચાહુ ગીત lyrics, Re kanha hu tane chahu garaba song lyrics, Gujarati garba lyrics, Gujarati song library, Radha Krishna song, Gujarati lokgit, રાધા કૃષ્ણ ગીત. Re kanha video song, He kanha hu tane chahu downland, re kanha hu tane chahu original full video

રે કાન્હા હું તને ચાહું

રે કાન્હા હું તને ચાહું….

રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી

તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી

રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

કેમ રે નિભાવું હું પ્રિત રે ગોપાલા
કેમ રે નિભાવું હું પ્રિત…
તુ તો જગતનો સ્વામિ…વ્રજની હુ બાળા
તુ તો જગતનો સ્વામિ…વ્રજની હુ બાળા

રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

જનમોજનમની વાલા હુ તારી દાસી
જનમોજનમની વાલા હુ તારી દાસી
હું વ્રજબાળા તુ છે વૈકુંઠવાસી
હું વ્રજબાળા તુ છે વૈકુંઠવાસી

રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

વાટડી જોતા વ્હાલા વરસે રે મોતી
વાટડી જોતા વ્હાલા વરસે રે મોતી
તુ દિપક છે મારો હું તારી જ્યોતિ
તુ દિપક છે મારો હું તારી જ્યોતિ

રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી….

Re kanha hu tane chahu original full song

Re kanha hu tane chahu lyrics

Re kanha hu tane chahu…hu tane chahu.
Tara vina veran lage aa Ratdi
vatyu juve chhe mari aankhdi

Tara vina veran lage aa Ratdi
vatyu juve chhe mari aankhdi

રે કાન્હા હું તને ચાહું lyrics
રે કાન્હા હું તને ચાહું lyrics

Re kanha hu tane chahu…

Kem re nibhavu hu prit re gopala
kem re nibhavu hu prit
Tu to Jagat no swami .. vraj ni hu bala
Tu to Jagat no swami .. vraj ni hu bala

Re kanha hu tane chahu…

Janmo janam ni vala hu tari dasi
Janmo janam ni vala hu tari dasi
hu vrajbala tu chhe vaikunthvasi
hu vrajbala tu chhe vaikunthvasi

Re kanha hu tane chahu…

vatdi jota vahla varse chhe moti
vatdi jota vahla varse chhe moti
Tu dipak chhe maro hu tari jyoti
Tu dipak chhe maro hu tari jyoti

Re kanha hu tane chahu…hu tane chahu.
Tara vina veran lage aa Ratdi
vatyu juve chhe mari aankhdi

www.amarkathao.in

11 Radha krishna Song 👈

પ્રાચીન કવિતા સંગ્રહ 👈

બેસ્ટ ગુજરાતી ગરબા કલેક્શન lyrics

અમર કથાઓ

શંકર ભગવાન ના ભજન
શંકર ભગવાન ના ભજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *