amarkathao.in
‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ કહેવત સાંભળી હશે પણ તે પાછળની વાર્તા જાણો છો ? - AMARKATHAO
અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં વર્ષો પહેલા કવિ દલપતરામે આ કવિતા રચી હતી. આ કવિતા તો સાંભળી જ હશે, પણ આ કહેવત પાછળની વાર્તા રસપ્રદ છે,