Skip to content

બટુક બળિયો છે બ્રહ્મચારી | હનુમાનદાદાની ધૂન

બટુક બળિયો છે બ્રહ્મચારી, હનુમાનદાદાની ધૂન
5241 Views

બટુક બળિયો છે બ્રહ્મચારી, હનુમાનદાદાની ધૂન, હનુમાન ચાલીસા, હનુમાનજીની ધુન લખેલી, Batuk baliyo chhe brahmchari Dhoon, Hanumanji ni dhoon, Hanuman chalisa lakheli, Dhun, bhajan lyrics.

બટુક બળિયો છે બ્રહ્મચારી ધૂન લખેલી

બટુક બળિયો છે બ્રહ્મચારી
બજરંગ એનુ નામ રે…
તેલ ચડે સિંદૂર ચડે છે
ગળે આંકડાની માળા રે…

રામ નામનાં પથ્થર તરિયા
બાંધ્યો સેતુ પુલ રે…
લંકા બાળી રાવણ માર્યો
સીતાજીને ઘેર લાવ્યા રે…

સીતાજીને અયોધ્યા લાવી
અતિ આનંદ વરસાવ્યો રે…
નામ લેતા નાસે પાપો
અમર રહો હનુમાન રે…

બટુક બળિયો છે બ્રહ્મચારી
બજરંગ એનુ નામ રે…
તેલ ચડે સિંદૂર ચડે છે
ગળે આંકડાની માળા રે…

બટુક બળિયો છે બ્રહ્મચારી ધૂન લખેલી
બટુક બળિયો છે બ્રહ્મચારી ધૂન લખેલી

Batuk baliyo chhe brahmchari dhoon lyrics

Batuk baliyo chhe brahmchari
Bajarang enu naam re…
Tel chade sindur chade chhe
Gale Aankda ni mala re…

Ram naam na paththar tariya
Bandhyo setu pool re…
Lanka bali Ravan maryo
Sitaji ne gher lavya re…

Sitaji ne Ayodhya lavi
Ati Anand varsavyo re…
Naam leta Nase papo
Amar raho Hanuman re…

Batuk baliyo chhe brahmchari
Bajarang enu naam re…
Tel chade sindur chade chhe
Gale Aankda ni mala re…

👉 ૧૧ ભોળાનાથનાં ભજન

👉 રામદેવપીરનાં ભજન, ધૂન, આરતી સંગ્રહ

હનુમાનજી ફોટા ડાઉનલોડ, હનુમાન ચાલીસા લીરીક્સ, હનુમાનજી મહારાજનાં ફોટા, હનુમાન ચાલીસા અર્થ સાથે, હનુમાનજીની આરતી, Hanumanji photo, Hanumandada image downland, Hanuman chalisa lyrics,

1 thought on “બટુક બળિયો છે બ્રહ્મચારી | હનુમાનદાદાની ધૂન”

  1. Pingback: Ram aayenge to angana lyrics in gujarati, Hindi - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *