Skip to content

સાયકલ મારી સરર.. સરર.. જાય | Cycle Mari Baalgeet lyrics

સાયકલ મારી સરર.. સરર.. જાય
3337 Views

સાયકલ મારી સરર.. સરર.. જાય આવી બાળપણની કવિતાઓ સાંભળવાની કેવી મજા પડે નહી ? ચાલો આજે માણીએ સાયકલની કવિતા, સાઈકલ મારી સરર.. સરર.. જાય, Cycle Mari Baalgeet lyrics, Gujarati kids song, Jadakana

સાયકલ મારી સરર.. સરર.. જાય

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.

ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદાઇ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.

મોટા શેઠ મોટા શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો.
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.

🌺 નાની મારી આંખ અને ધો. 1 નાં 25 પગલાં – Nani mari aankh balgeet

🌺 ચાંદો સુરજ રમતા તા – chando suraj Ramta ta kavita

🌺 ઘેલી ડોશીનું માંકડુ – Gheli Doshi nu makdu kavita

Cycle Mari sararara jay Baalgeet lyrics

Cycle Mari sararara jaay

trin trin tokari vagadati jaay

Doshima Doshima agha khaso

Nahitar vachama chagadai jasho

Rastama chhikani na sunghay

vaatoma Cycle vagi jaay

Cycle Mari sararara jaay

Mota sheth mota sheth agha khaso

Paghadi padshe to gusse thasho

chopada chitari chalya bajar

Agha khasine karjo vichar

Cycle Mari sararara jaay

trin trin tokari vagadati jaay

ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ, ગામ અને શહેર તફાવત, ગામડું કેવું હોય, ગામડું સુવિચાર, ગામડું કવિતા, ગામડું શાયરી, ગામડાની રમતો

gujarati kavita collection, gujarati poem collection, Maa par gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita on varsad, Aadhunik gujarati kavita, Best gujarati kavita, Gujarati kavita On Life, Gujarati Kavita Lyrics, Gujarati kavita Love, Gujarati kavita for papa, Gujarati kavita for friends, Gujarati Kavita book pdf, Old Gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita short, Gujarati kavita Love, best poem in Gujarati, Gujarati kavita Sangrah,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *