Skip to content

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો બાળગીત – ર.પા.

2622 Views

એકડો સાવ સળેખડો” એક ખુબ જ લોકપ્રિય બાળગીત છે. આ ગીત માં એક થી દસ નંબર ના દરેક અક્ષર પર સરસ મજાના શબ્દો ની ગોઠવણ કરી છે જેથી બાળકોને એકડા શીખવવા માં મદદ મળે. Ekdo saav salekhdo ne Bagdo dile tagdo baalgeet Ramesh Parekh, gujarati jodakana

એકડો સાવ સળેખડો lyrics

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

એકડો સાવ સળેખડો baalgeet
એકડો સાવ સળેખડો baalgeet

Ekdo saav salekhdo Lyrics

Ekdo saav salekhdo ne bagdo dile tagdo

banne bathambatha karta thai gyo moto zagdo

Tagdo tali pade ne nache ta ta thai

chogdani dhili chaddi sarrr utri gyi

panchdo penda khato eni chhagdo tane choti

satdo chano mano sauni lai gyo lakhoti

athdane dhakko mari navdo kaheto khas

ekade minde dus tya to aavi school ni bus

Ramesh Parekh

ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1

ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection

new balgeet gujarati
Balgeet gujarati song
Balgeet gujarati lyrics
balgeet gujarati download
Balgeet gujarati song lyrics
gujarati balgeet audio

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection

નવી વાર્તા, ગુજરાતી bal varta, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ વાર્તા ગુજરાતી, રાજકુમારીની વાર્તા, ડોશીની વાર્તા, bal varta pdf,

1 thought on “એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો બાળગીત – ર.પા.”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *