Skip to content

ફૂલ ગજરો રે મારો હીર ગજરો | Ful Gajro re maro lyrics

1381 Views

ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફુલ ગજરો રે લીરીક્સ, ફૂલ ગજરો જીજ્ઞેશ કવિરાજ, ફૂલ ગજરો ગરબા ગીત, Ful Gajro re maro lyrics, ful gajaro re maro mp3 downland, ful gajaro jignesh kaviraj, ful gajro song, ful gajro kirtidan gadhvi, phool gajro geet

ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગીત લખેલુ

હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો …

ચામુંડમા ના કાજે લાવુ હીર ગજરો
રણચંડી ના કાજે લાવુ હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો

હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો

પાંચાલ જાવુ મારે ચોટીલા રે ગામમા
ચોટીલા ગામના મારા ચામુંડમાના ધામમા
પાંચાલ જાવુ મારે ચોટીલા રે ગામમા
ચોટીલા ગામના મારા ચામુંડમાના ધામમા

એ લીલા પીળા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
એ લીલા પીળા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો

ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો

ઉંચા કોટડા રે જવુ કાળિયા ભીલનાં ગામમા
રણચંડી રે મારા ચામુંડમા ના ધામમા
ઉંચા કોટડા રે જવુ કાળિયા ભીલનાં ગામમા
રણચંડી રે મારા ચામુંડમા ના ધામમા

ફોરમતા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
ફોરમતા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો

ગુથી લે માલણીયા મારો હાથ ગજરો

હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
અલ્યા ગુથી લે માલણીયા મારો હાથ ગજરો

Ful gajro re maro song Jignesh kaviraj

Ful Gajro re maro lyrics in english font

He Ful Gajro Re maro Heer Gajro
He Ful Gajro Re maro Heer Gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro

Chamunda ma ne kaj lavu heer gajro
Ranchandi ne kaj lavu heer gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro

He Ful Gajro Re maro Heer Gajro
He Ful Gajro Re maro Heer Gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro

Panchal javu mare chotila re gaam ma
chotila gaamna mara chamunda ma na dhaam ma

Panchal javu mare chotila re gaam ma
chotila gaamna mara chamunda ma na dhaam ma

E Lila pila fulde madhyo ful gajro
E Lila pila fulde madhyo ful gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro

Uncha kotda re javu Kaliya bhil na gaamma
Ranchandi re mara chamunda maa na dhaam ma
Uncha kotda re javu Kaliya bhil na gaamma
Ranchandi re mara chamunda maa na dhaam ma

Foramta fulde madhyo ful gajro
Foramta fulde madhyo ful gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro

He Ful Gajro Re maro Heer Gajro
He Ful Gajro Re maro Heer Gajro
Gunthi le malaniya maro Haath Gajro
Gunthi le malaniya maro Haath Gajro
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

🌺 સૈયર મોરી રે… ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે

🌺 નહિં મેલુ રે તારા ફળીયામાં

🌺 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *