986 Views
ગઢ ચોટીલે રમે ચામુંડ માં, ચામુંડ માં ની આરતી, ચોટીલા ચામુંડા માતાજીનો ઈતિહાસ, Gadh Chotile Rame Chamund Maa Lyrics in Gujarati, chamunda maa no itihas, chotila chamund mata
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
માડી ની પારે વાંજીયા રે આવે
માડી ની પારે વાંજીયા રે આવે
હે માડી ની પારે વાંજીયા રે આવે
માડી ની પારે વાંજીયા રે આવે
હે વાંજીયા ને પારણાં બંધાવે મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
માડી ની પારે આંધળા રે આવે
માડી ની પારે આંધળા આવે
હે માડી ની પારે આંધળા રે આવે
માડી ની પારે આંધળા રે આવે
હે આંધળા ને આંખ્યુ આપે મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ઓ…ગઢ ચોટીલે રમે ચામુંડ માં
Gadh Chotile Rame Chamund Maa Lyrics in English font
He taro gadh re chotilo batav mori maa
Gadh chotile rame chamunda maa
Gadh chotile rame chamunda maa
Gadh chotile rame chamund maa
madi ni pare vanjiya re ave
he vanjiya ne paranu bandhave mori maa
Gadh chotile rame chamund maa
he madi ni pare andhala re ave
andhala ne ankhyu aape mori maa
Gadh chotile rame chamunda maa
Gadh chotile rame chamunda maa
He taro gadh re chotilo batav mori maa
Gadh chotile rame chamunda maa
Gadh chotile rame chamunda maa

ચામુંડા માતાજી મંદિર ચોટીલાનો ઇતિહાસ