1458 Views
Gori Tame manda lidha mohi raj lyrics, Gori Tame manda lidha mohi raj mp3, Gori Tame manda lidha mohi raj lyrics, Gherdar Ghumta Rum Rum Jumta Mp3 Song Download, gujarati song lyrics, ગોરી તમે મનડા લીધા મોહી રાજ ગીત લખેલ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ લીરીક્સ
એ અંધારી આ રાત્યું ઝગમગતી ચમકી રે
અંધારી આ રાત્યું ઝગમગતી ચમકી રે
અંધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ.
~~~~~~~~~~~~~~~~~~~
Gori Tame manda lidha mohi raj lyrics in english font
E Andhari aa Ratyu zagmagti chamki re
Andhari aa Ratyu zagmagti chamki re
Andhari Ajavali rame amthe amthi re
Chando agal pachhal Jata jone sharmthi re.
Gherdaar ghumta, Rup Rumzumta
Haiya ne chore Raj…
Gori Tame manda lidha mohi Raj
Gherdaar ghumta, Rup Rumzumta
Haiya ne chore Raj…
Gori Tame manda lidha mohi Raj
vagi vagi re veran vagi
zabki ne hu to jagi raatma
vagi evi e haiye vagi
Thanganti hu to bhagi vaat ma
Shamnao ghere mari Aankhma
He ranzan rumta har far fumta
He ranzan rumta har far fumta
Haiya ne chore aaj
Gori tame manda lidha mohi raj..
Gherdaar ghumta, Rup Rumzumta
Haiya ne chore Raj…
Gori Tame manda lidha mohi Raj
Gherdaar ghumta, Rup Rumzumta
Haiya ne chore Raj…
Gori Tame manda lidha mohi Raj
~~~~~~~~~~~~~~~~~~~
🌺 ગોરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ગોરી આજ
🌺 નહી મેલુ રે તારા ફળિયામાં પગ નહી મેલુ…
Pingback: તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા | Tame ekvar Marvad jajo re Lyrics - AMARKATHAO
Pingback: છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો - જાણો પાટણના પટોળાં નો ઈતિહાસ - AMARKATHAO