1333 Views
ગુજરાતી ગરબા ગીત જીવણજી નઇ રે જવા દઉં આજ વનમાં રાતલડી રાખું રે લીરીક્સ, રસિયો રૂપાળો રંગ રેલિયો લીરીક્સ, ગુજરાતી નવરાત્રી ગરબા લખેલા, Jivanji nahi re java dau aaj mp3, jivanji nai re java dau aaj lyrics, jivanji nai re java dau aaj Ringtone downland, Gujarati garba lyrics.
જીવણજી નઇ રે જવા દઉં આજ લીરીક્સ
જીવણજી નઇ રે જવા દઉં આજ,
વનમાં રાતલડી રાખું રે…
જીવણજી નઇ રે જવા દઉં આજ,
કે વનમાં રાતલડી રાખું રે…
કે મારી નથડીનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
કે મારી ટીલડીનો શણગાર,
મારા હૈયામાં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં …
કે મારા ચૂડલાનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
મારી બંગડીનો રણકાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં …
હે મારા કડલાનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
કે મારી કોડિયોનો રણકાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં આજ,
કે વનમાં રાતલડી રાખું રે…
જીવણજી નઇ રે જવા દઉં …
~~~~~~~~~~~~~~~~~
jivanji nai re java dau aaj lyrics in Gujarati
Jivanji Nahi Re Java dau Aaj
vanma Rataldi Rakhu re
Jivanji Nahi Re Java dau Aaj
Ke vanma Rataldi Rakhu re
Ke Mari Nathdi no shangar
mara Rudiya ma rakhu re
ke mari tildi no shangar
mara haiyama rakhu re.
Jivanji Nahi Re Java dau Aaj..
ke mara chudlano shangar
mara Rudiya ma rakhu re
mari Bangdi no Rankar
mara Rudiya ma rakhu re
Jivanji Nahi Re Java dau Aaj..
He mara Kadala no shangar
mara Rudiya ma rakhu re
Ke mari Kodio no Rankar
mara Rudiya ma rakhu re
Jivanji Nahi Re Java dau Aaj
આ ગરબા સોંગ પણ વાંચો 👇
🌺 વનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મને સૂરજ થઈ
🌺 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
🌺 વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યા
gujarati nonstop garba Jivanji nahi re java dau, saiyar mori re,
Pingback: ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ ગરબા લીરીક્સ - AMARKATHAO
Pingback: ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા Garba lyrics - AMARKATHAO