amarkathao.in
'સમી સાંજનો ઢોલ ઢબુકતો' કન્યાવિદાયનું આ ગીત સાંભળીને આંખો ભીની ન થાય તો જ નવાઈ - AMARKATHAO
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !! લગ્નગીત, અનિલ જોષીનાં