Skip to content

ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા Garba lyrics

849 Views

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા, ગુજરાતી ગરબા લખેલા, જુના ગુજરાતી ગરબા, નવરાત્રી ગરબા, નોનસ્ટોપ ગરબા, આસમાની રંગની ચુંદડી રે, મા પાવા તે ગઢથી ઉતર્યા, ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મા ના, Khel khel re Bhavani ma Jay jay Ambe ma Gujarati garba lyrics.

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

મારી અંબા માને કાજે રે જય જય અંબે મા
બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા

મારી બુટ માને કાજે રે જય જય અંબે મા
કાળી કાળકા માને કાજે રે જય જય અંબે મા

માનાં નોરતા આવ્યા રે જય જય અંબે મા
સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે મા

ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે મા
ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે મા

તેમાં શોભા ઘણી થાયે રે જય જય અંબે મા
માને સેવક ચાચર લાવે રે જય જય અંબે મા

માજી ચાચર રમવા આવે રે જય જય અંબે મા
માજી શણગાર સજી આવે રે જય જય અંબે મા

માજી રૂમઝુમતા આવે રે જય જય અંબે મા
માજી ગરબો લઈને આવે રે જય જય અંબે મા

ભક્તો દર્શન કાજે આવે રે જય જય અંબે મા
માના ગરબા જે કોઈ ગાવે રે જય જય અંબે મા

માજી તેને પ્રસન્ન થાયે રે જય જય અંબે મા
તેના પાપો પ્રલય થાયે રે જય જય અંબે મા

તેને સુખ સંપત્તિ આપે રે જય જય અંબે મા
તેનાં વંશમાં વૃદ્ધિ રાખે રે જય જય અંબે મા

માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે મા
તેના વિઘ્ન માજી કાપે રે જય જય અંબે મા

તેને સુખ શાંતિ મા આપે રે જય જય અંબે મા
તેને વૈકુંઠ વાસ આપે રે જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

~~~~~~~~~~~~~~~~~~~

Khel Khel Re Bhavani Ma Jay Jay Ambe Ma lyrics

Khel Khel Re Bhavani Ma Jay Jay Ambe Ma

Mari Ambama ne kaje re Jay Jay Ambe Ma
Mari Bahucharma ne kaje re Jay Jay Ambe Ma

Mari Butma ne kaje re Jay Jay Ambe Ma
Kali Kalkama ne kaje re Jay Jay Ambe Ma

Mana Norta avya re Jay Jay Ambe Ma
sahu Gorina mann ne bhavya re Jay Jay Ambe Ma

Gher Gher Garba gaye re Jay Jay Ambe Ma
Chachar Chandnio bandhae re Jay Jay Ambe Ma

Tema shobha ghani thaye re Jay Jay Ambe Ma
Mane sevak Chachar lave re Jay Jay Ambe Ma

Madi chachar ramva ave re Jay Jay Ambe Ma
Madi shangar saji ave re Jay Jay Ambe Ma

Maji Runzumta ave re Jay Jay Ambe Ma
Maji Garbo laine ave re Jay Jay Ambe Ma

Bhakto Darshan kaje ave re Jay Jay Ambe Ma
Mana garba je koi gave re Jay Jay Ambe Ma

Maji tene prasnn thaye re Jay Jay Ambe Ma
Tena Papi pralay thaye re Jay Jay Ambe Ma

Tene sukh sampati ape re Jay Jay Ambe Ma
Tena Vanshma vruddhi rakhe re Jay Jay Ambe Ma

Maji sahay tene kon chakhe re Jay Jay Ambe Ma
Tena vidhn maji kape re Jay Jay Ambe Ma

Tene sukh shanti ma ape re Jay Jay Ambe Ma
Tene vaikunth vaas ape re Jay Jay Ambe Ma

Jay Jay Ambe Ma.. Jay Jay Ambe Ma..
Khel Khel Re Bhavani Ma Jay Jay Ambe Ma

જીવણજી નઇ રે જવા દઉં આજ | jivanji nai re java dau aaj lyrics

પેથલપુરમાં પાવો વાગ્યોને : Gujarati Garba lyrics

Gori Radha ne Kalo Kaan lyrics | ગોરી રાધા ને કાળો કાન ગીત લખેલ

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા mp3 downland, ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા pdf, ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં ગરબા સોંગ, ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં mp3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *