Skip to content

NAHI MELU RE LYRICS IN GUJARATI | નહિં મેલુ રે તારા ફળીયામાં

1005 Views

Gujarati Garba Lyrics, NAHI MELU RE LYRICS, NAHI MELU RE SONG LYRICS IN GUJARATI – AISHWARYA MAJMUDAR, Khelaiya garba lyrics, નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ લખેલ, ખેલૈયા ગરબા લીરીક્સ

નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ લીરીક્સ

નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
છો ને રુપ તારું હોય ,અલબેલું, અલબેલું
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…

સામાસામે ફળિયુંને વચમાં ચોક છે
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
સામાસામે ફળિયુંને વચમાં ચોક છે.
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
છોને વીકળ‌ પર મન તારી ભેરુ, તારી ભેરુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…

છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nahi Melu Re mp3 song

NAHI MELU RE LYRICS IN English font

Nahi melu re Tara Faliya ma pag nahi melu
Nahi melu re Tara Faliya ma pag nahi melu
chhone Lagyu chhabila mane taru Ghelu
chhone Lagyu chhabila mane taru Ghelu
Nahi melu re Tara Faliya ma pag nahi melu
Nahi melu re Tara Faliya ma pag nahi melu

Janu chhu chittadane lagyo taro chatko
Janu chhu kanth taro sakar no katko
Janu chhu chittadane lagyo taro chatko
Janu chhu kanth taro sakar no katko
chho ne Rup taru hoy Albelu Albelu
Nahi melu re Tara Faliya ma pag nahi melu
Nahi melu re Tara Faliya ma pag nahi melu

Same same Faliyu ne vachma chok chhe
Angli chindhi ne mane Nirkhe Lok chhe
Same same Faliyu ne vachma chok chhe
Angli chindhi ne mane Nirkhe Lok chhe

Nahi melu re Tara Faliya ma pag nahi melu
Nahi melu re Tara Faliya ma pag nahi melu
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ ગરબા – લોકગીત પણ માણો

👉 સાંવરિયો રે મારો સાંવરિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *