Skip to content

પેથલપુરમાં પાવો વાગ્યોને : Gujarati Garba lyrics

949 Views

ગુજરાતી ગીત પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો, ગુજરાતી ગરબા ગીત, જુના ગરબા, ખેલૈયા ગરબા લખેલા, લોકગીત સંગ્રહ, ગુજરાતી ફિલ્મી ગીત લખેલા, સદાબહાર ગુજરાતી ગીત, Pethalpur ma pavo vagyo ne lyrics, old garba lyrics, gujarati lokgeet collection, Pethalpur ma gujarati garba lyrics

પેથલપુરમાં પાવો વાગ્યોને લીરીક્સ

હે પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો,
જાગ્યો જવાન લાલ ભમ્મરિયા, રે લાલ ભમ્મરિયા (2)

હે નેહડો લગાવી હાલ્યો તું મુંબઇ, મુંબઇ મોટું શહેર,
હો.. હો.. , હો.. હો.. હો..
હે તારા વિજોગે અહીં અમે ઝુરતા ને ત્યાં તું કરતો લહેર
અલ્યા ઝાઝું રોકાજે ના આજ જવાન લાલ ભમ્મરિયા,
હો.. ઝાઝું ના બોલજે આજે કે દલડું દાઝે દાઝે રે લાલ

હે તારાથી નેણલો લાગ્યો, લાગ્યો રે રંગ હૈયે કસુંબલ,
જાગ્યો જાગ્યો રે લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા,
ભમ્મરિયા લાલ લાલ ભમ્મરિયા…

હે ..ઇ રે પાવાનાં સૂર સુણતા રે તારી વાંહે રે જીવડો રેલ,
કેટલાંય ભાઇબંધની હારે કેવડારો તું ને સંદેશો રે.
હે આવી હું દોડી દોડી કે ઘરબાર છોડી જવાન લાલ,
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.

ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.

ઓરે બાર બાર મહિના જાગી વીતાવજે જો જો તું વાટડી રે,
હે વાલમ તારા વિના થાશે હવે વેરણ રાતડી રે

હો જોડિને રોકાયા વ્હાલા નથી જાવું વ્હાલા જવાન લાલ.
પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો,
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.
~~~~~~~~~~~

પેથલપૂરમાં પાવો વાગ્યોને video

Pethalpur ma pavo vagyo ne lyrics in english font

He Pethalpur ma pavo vagyo ne
maro suto sonaldo, Jagyo Jawan Lal
Bhammariya re lal bhammariya

Pethalpur ma pavo vagyo ne
maro suto sonaldo, Jagyo Jawan Lal
Bhammariya re lal bhammariya

He Nehdo lagavi alya halyo tu mumbai
mumbai motu sher… oho…oho…oho…

Nehdo lagavi alya halyo tu mumbai
mumbai motu sher…

Tara vijoge Ahi ame zoorta
ne tya tu karto laher
Alya jaju rokaje na aaj jawan lal bhammariya
Ho jaju na bolje, aje ke daldu daje jade re lal

He tarathi Nenalo lagyo
lagyo re haiye kasumbal

🌺 તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી

🌺 સાવરિયો રે મારો સાવરિયો

🌺 નહિં મેલુ રે તારા ફળીયામાં

🌺 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *