20807 Views
મિત્રો અહી Police constable exam online test practice paper મુકવામાં આવ્યુ છે. આ પેપર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનાં સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે.
જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ગ્રાઉન્ડ પાસ થયા છે. એ મિત્રોને હાર્દિક અભિનંદન. સાથે લેખિત પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ. મિત્રો અહી 50 ગુણની એક આદર્શ કસોટી મુકવામાં આવી છે. જે Police constable exam નાં સિલેબલ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સિવાય અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખુબ જ ઉપયોગી થશે.
Police constable exam માટે નીચે મુજબનાં અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો લેવામાં આવ્યા છે.
પરીક્ષા માં પૂછતાં પ્રશ્નો ની રૂપરેખા
વિજ્ઞાન કુલ પ્રશ્નો -૧૭ %
ભારત ની ભૂગોળ ના પ્રશ્નો -૧૧ %
ગુજરાતની ભૂગોળ ના પ્રશ્નો -૧૦ %
ભારત નું બંધારણ ના પ્રશ્નો -૧૦ %
વર્તમાન પ્રવાહ ના પ્રશ્નો -૯ %
ભારત નો ઇતિહાસ ના પ્રશ્નો -૮ %
ગુજરાત નો ઇતિહાસ ના પ્રશ્નો -૮ %
તર્કશક્તિ ના પ્રશ્નો -૮ %
ઇન્ડિયન પીનલ કોડ ના પ્રશ્નો -૮ %
ક્રિમિનલ પ્રોસિઝર કોડ ના પ્રશ્નો -૫ %
સાહિત્ય ના પ્રશ્નો -૪ %
ગણિત ના પ્રશ્નો -૨ %
🌺 મિત્રો આ કસોટીમાં 50 પ્રશ્નો આપેલા છે. કસોટી પુરી કરીને FINISH પર ક્લીક કરવાથી તરત જ પરિણામ પણ જાણી શકશો. ફક્ત પ્રેક્ટિસ માટે જ હોઇ નેગેટિવ જવાબના ગુણ કાપવામાં આવશે નહી. આપ પાસ ન થઇ શકો તો exit થઇને બિજીવાર test આપી શકશો. જો અમારો આ પ્રયાસ ગમે તો મિત્રો સાથે share કરજો. જો મિત્રોની લાગણી હશે તો વધુ પેપર પ્રેક્ટિસ માટે મુકીશુ.
🌻 Police constable online exam start કરો 👇🌻
Results
અભિનંદન
આપ સફળતાપુર્વક પરીક્ષા પાસ કરી છે.
Ohh…. આપે વધુ મહેનત કરવાની જરુર છે.
ફરીથી પ્રયત્ન કરો…👇
https://amarkathao.in/police-constable-exam-online-test-practice-paper/
#1. સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે ?
#2. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો.
#3. વિટામીન D ની ઉણપથી ક્યો રોગ થાય છે ?
#4. આઝાદીના 70 વર્ષ બાદ ખુલ્યુ હોય તેવું ભારતનું પ્રથમ વિભાજન સંગ્રહાલય ક્યાં શહેરમાં ખુલ્લું મુકાયું ?
#5. ગુજરાતનાં ક્યા સાહિત્યકાર રાજ્યસભાનાં સભ્ય હતા ?
#6. ભારતમાં દિવસ હોય ત્યારે આમાંથી કયા દેશમાં રાત હશે ?
#7. દેશમાં ચૂનાનો પથ્થર, લિગ્નાઇટ, બોકસાઈટ ચિનાઇ માટી નો સૌથી વધુ ભંડાર ધરાવતો જિલ્લો કયો છે ?
#8. www નુ પુરુ નામ જણાવો.
#9. કેદની સજા કેટલા પ્રકારની હોય છે ?
#10. Mahesh : 6 :: Bhavnagar : ?
#11. સ્ટેથોસ્કોપનો ઉપયોગ શેની માટે થાય છે ?
#12. પૃથ્વીના ગોળા પર રહેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે ?
#13. જન્મ સમયે શરીરનો ક્યો ભાગ સૌથી વધારે વિકસિત હોય છે ?
#14. ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાત સરકારે કઈ યોજના જાહેર કરી છે ?
#15. તાજેતરમાં ભારત નેપાળ સરહદ કઈ નદી ઉપર નવા પુલના નિર્માણ ને મંજૂરી મળી ?
#16. ક્યુ વિહારધામ નથી ?
#17. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશા માંથી કઈ દિશા તરફ ફરે છે ?
#18. ડાયાલિસીસની સારવાર ક્યા રોગમાં અપાય છે ?
#19. રક્તના અભ્યાસને શું કહેવાય છે ?
#20. 10000 માટે 10 % વ્યાજના દરે 3 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે તફાવત શોધો.
#21. આરતીની એક હરોળમાં જમણી બાજુથી 14 મો ક્રમ છે રોડ માં કુલ 40 છોકરીઓ છે તો આરતી ની ડાબી બાજુથી કયો ક્રમ થશે ?
#22. બળાત્કારની વ્યાખ્યા કઇ કલમ હેઠળ આપેલી છે ?
#23. કુલ રેખાંશવૃત્તો કેટલા છે ?
#24. દેશમાં સૌથી વધુ ૬૦ ટકા મીઠાનું ઉત્પાદન કરતો ગુજરાતનો કયો જિલ્લો છે ?
#25. ઈરાકની રાજધાની કઈ છે ?
#26. ક્યા રાજ્યપાલના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું ?
#27. 8,3,11,14,25 ?
#28. રાજ્યમાં સૌથી વધુ 92 ટકા સિલીકા રેતીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
#29. ‘ મળેલા જીવ ‘ નવલકથાનાં લેખક કોણ છે ?
#30. ક્યુ જોડકુ ખોટુ છે ?
#31. ડેગ્યુ તાવા ક્યા પ્રકારના મચ્છર કરડવાથી ફેલાઇ છે ?
#32. કોઇ સાંકેતિક ભાષામા MADRAS ને DAMSAR લખાય તો MUMBAI ને કઇ રીતે લખાય ?
#33. ક્યા દેશને બંદર નથી ?
#34. વિદ્યુત પ્રવાહને માપવા માટે આંતરરાષ્ટ્રીય એકમ ક્યો છે ?
#35. બંધારણના કયા આર્ટિકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે
#36. ચોરીની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ?
#37. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ન હતા ?
#38. ગુજરાતનું નીચે પૈકી કયું નગર સિંધુ સંસ્કૃતિ નું કેન્દ્ર નથી ?
#39. પૂર્ણ સ્વરાજની ઘોષણા કયા શહેરમાં કરવામાં આવી હતી ?
#40. ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?
#41. મહી, મેશ્વો, સાબરમતી, ખારી, લુણી, વાત્રક આ બધી નદીઓ નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે ?
#42. 140 વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલ ગુણની સરેરાશ 35 છે. પાસ થયેલ વિદ્યાર્થીઓની સરેરાશ 40 છે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સરેરાશ 20 છે. તો નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?
#43. આઝાદીની લડતમાં ‘સ્વરાજ’ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો ?
#44. બહુલક શોધો. 18, 20, 5, 6, 20, 5, 21, 4, 18, 5, 2, -1, 0, 6, 5
#45. નીચેનામાંથી કોના માટે બંધારણમાં મહાભિયોગની જોગવાઈ નથી ?
#46. માણસનાં કદનો આધાર કઇ ગ્રંથીને આભારી છે ?
#47. તાજેતરમાં ઓબીસી ક્રિમિલિયર ની આવક મર્યાદા વાર્ષિક રૂપિયા કેટલી કરાઇ ?
#48. તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી એમ.આઈ.૧૭ હેલિકોપ્ટર ખરીદવા ની સમજૂતી કરી ?
#49. રાજ્યમાં મગફળી અને લસણ નું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે
#50. સિંધુ સંસ્કૃતિના સર્જકો મોટેભાગે કોણ હતા ?
general knowledge quiz, Online quiz, Police constable exam, Talati exam, Police constable exam paper Pdf downland, Competitive examination, સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી ભરતી, સરકારી નોકરી પરીક્ષા.