Skip to content

Police constable exam online test practice paper 1

Police constable exam

મિત્રો અહી Police constable exam online test practice paper મુકવામાં આવ્યુ છે. આ પેપર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનાં સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે.

જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ગ્રાઉન્ડ પાસ થયા છે. એ મિત્રોને હાર્દિક અભિનંદન. સાથે લેખિત પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ. મિત્રો અહી 50 ગુણની એક આદર્શ કસોટી મુકવામાં આવી છે. જે Police constable exam નાં સિલેબલ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સિવાય અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખુબ જ ઉપયોગી થશે.

આ પોસ્ટની અનુક્રમણિકા

Police constable exam માટે નીચે મુજબનાં અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો લેવામાં આવ્યા છે.

પરીક્ષા માં પૂછતાં પ્રશ્નો ની રૂપરેખા

વિજ્ઞાન કુલ પ્રશ્નો -૧૭ %
ભારત ની ભૂગોળ ના પ્રશ્નો -૧૧ %
ગુજરાતની ભૂગોળ ના પ્રશ્નો -૧૦ %
ભારત નું બંધારણ ના પ્રશ્નો -૧૦ %
વર્તમાન પ્રવાહ ના પ્રશ્નો -૯ %
ભારત નો ઇતિહાસ ના પ્રશ્નો -૮ %
ગુજરાત નો ઇતિહાસ ના પ્રશ્નો -૮ %
તર્કશક્તિ ના પ્રશ્નો -૮ %
ઇન્ડિયન પીનલ કોડ ના પ્રશ્નો -૮ %
ક્રિમિનલ પ્રોસિઝર કોડ ના પ્રશ્નો -૫ %
સાહિત્ય ના પ્રશ્નો -૪ %
ગણિત ના પ્રશ્નો -૨ %

🌺 મિત્રો આ કસોટીમાં 50 પ્રશ્નો આપેલા છે. કસોટી પુરી કરીને FINISH પર ક્લીક કરવાથી તરત જ પરિણામ પણ જાણી શકશો. ફક્ત પ્રેક્ટિસ માટે જ હોઇ નેગેટિવ જવાબના ગુણ કાપવામાં આવશે નહી. આપ પાસ ન થઇ શકો તો exit થઇને બિજીવાર test આપી શકશો. જો અમારો આ પ્રયાસ ગમે તો મિત્રો સાથે share કરજો. જો મિત્રોની લાગણી હશે તો વધુ પેપર પ્રેક્ટિસ માટે મુકીશુ.

🌻 Police constable online exam start કરો 👇🌻

 

Results

અભિનંદન

આપ સફળતાપુર્વક પરીક્ષા પાસ કરી છે.

Ohh…. આપે વધુ મહેનત કરવાની જરુર છે.

ફરીથી પ્રયત્ન કરો…👇

https://amarkathao.in/police-constable-exam-online-test-practice-paper/

#1. ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?

#2. ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાત સરકારે કઈ યોજના જાહેર કરી છે ?

#3. Mahesh : 6 :: Bhavnagar : ?

#4. ચોરીની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ?

#5. ક્યા રાજ્યપાલના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું ?

#6. રક્તના અભ્યાસને શું કહેવાય છે ?

#7. આરતીની એક હરોળમાં જમણી બાજુથી 14 મો ક્રમ છે રોડ માં કુલ 40 છોકરીઓ છે તો આરતી ની ડાબી બાજુથી કયો ક્રમ થશે ?

#8. ડેગ્યુ તાવા ક્યા પ્રકારના મચ્છર કરડવાથી ફેલાઇ છે ?

#9. માણસનાં કદનો આધાર કઇ ગ્રંથીને આભારી છે ?

#10. 10000 માટે 10 % વ્યાજના દરે 3 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે તફાવત શોધો.

#11. ડાયાલિસીસની સારવાર ક્યા રોગમાં અપાય છે ?

#12. મહી, મેશ્વો, સાબરમતી, ખારી, લુણી, વાત્રક આ બધી નદીઓ નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે ?

#13. દેશમાં સૌથી વધુ ૬૦ ટકા મીઠાનું ઉત્પાદન કરતો ગુજરાતનો કયો જિલ્લો છે ?

#14. ગુજરાતનાં ક્યા સાહિત્યકાર રાજ્યસભાનાં સભ્ય હતા ?

#15. ક્યુ વિહારધામ નથી ?

#16. વિટામીન D ની ઉણપથી ક્યો રોગ થાય છે ?

#17. પૂર્ણ સ્વરાજની ઘોષણા કયા શહેરમાં કરવામાં આવી હતી ?

#18. તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી એમ.આઈ.૧૭ હેલિકોપ્ટર ખરીદવા ની સમજૂતી કરી ?

#19. વિદ્યુત પ્રવાહને માપવા માટે આંતરરાષ્ટ્રીય એકમ ક્યો છે ?

#20. કોઇ સાંકેતિક ભાષામા MADRAS ને DAMSAR લખાય તો MUMBAI ને કઇ રીતે લખાય ?

#21. ભારતમાં દિવસ હોય ત્યારે આમાંથી કયા દેશમાં રાત હશે ?

#22. આઝાદીના 70 વર્ષ બાદ ખુલ્યુ હોય તેવું ભારતનું પ્રથમ વિભાજન સંગ્રહાલય ક્યાં શહેરમાં ખુલ્લું મુકાયું ?

#23. કેદની સજા કેટલા પ્રકારની હોય છે ?

#24. ‘ મળેલા જીવ ‘ નવલકથાનાં લેખક કોણ છે ?

#25. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ન હતા ?

#26. 140 વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવેલ ગુણની સરેરાશ 35 છે. પાસ થયેલ વિદ્યાર્થીઓની સરેરાશ 40 છે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સરેરાશ 20 છે. તો નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?

#27. રાજ્યમાં સૌથી વધુ 92 ટકા સિલીકા રેતીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

#28. કુલ રેખાંશવૃત્તો કેટલા છે ?

#29. તાજેતરમાં ઓબીસી ક્રિમિલિયર ની આવક મર્યાદા વાર્ષિક રૂપિયા કેટલી કરાઇ ?

#30. તાજેતરમાં ભારત નેપાળ સરહદ કઈ નદી ઉપર નવા પુલના નિર્માણ ને મંજૂરી મળી ?

#31. પૃથ્વીના ગોળા પર રહેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે ?

#32. નીચેનામાંથી કોના માટે બંધારણમાં મહાભિયોગની જોગવાઈ નથી ?

#33. બહુલક શોધો. 18, 20, 5, 6, 20, 5, 21, 4, 18, 5, 2, -1, 0, 6, 5

#34. બંધારણના કયા આર્ટિકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે

#35. ઈરાકની રાજધાની કઈ છે ?

#36. ક્યુ જોડકુ ખોટુ છે ?

#37. સ્ટેથોસ્કોપનો ઉપયોગ શેની માટે થાય છે ?

#38. 8,3,11,14,25 ?

#39. રાજ્યમાં મગફળી અને લસણ નું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે

#40. સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે ?

#41. www નુ પુરુ નામ જણાવો.

#42. જન્મ સમયે શરીરનો ક્યો ભાગ સૌથી વધારે વિકસિત હોય છે ?

#43. ક્યા દેશને બંદર નથી ?

#44. ગુજરાતનું નીચે પૈકી કયું નગર સિંધુ સંસ્કૃતિ નું કેન્દ્ર નથી ?

#45. બળાત્કારની વ્યાખ્યા કઇ કલમ હેઠળ આપેલી છે ?

#46. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો.

#47. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશા માંથી કઈ દિશા તરફ ફરે છે ?

#48. દેશમાં ચૂનાનો પથ્થર, લિગ્નાઇટ, બોકસાઈટ ચિનાઇ માટી નો સૌથી વધુ ભંડાર ધરાવતો જિલ્લો કયો છે ?

#49. આઝાદીની લડતમાં ‘સ્વરાજ’ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો ?

#50. સિંધુ સંસ્કૃતિના સર્જકો મોટેભાગે કોણ હતા ?

Previous
Finish

general knowledge quiz, Online quiz, Police constable exam, Talati exam, Police constable exam paper Pdf downland, Competitive examination, સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી ભરતી, સરકારી નોકરી પરીક્ષા.

🌺 ધાર્મિક પ્રશ્નોત્તરી અહી માટે click કરો