Skip to content

Saiyar Mori Re Lyrics In Gujarati | સૈયર મોરી રે

1582 Views

Saiyar Mori Re Lyrics In Gujarati, Saiyar Mori Re mp3, Saiyar Mori Re Gujarati garba song free, gujarati garba lyrics, old garba lyrics, prachin garba pdf, Gujarati lokgeet, lokgit collection, સૈયર મોરી રે ગીત લખેલુ, સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ.

સૈયર મોરી રે ગરબા સોંગ લીરીક્સ

સૈયર મોરી રે… ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ

હે..આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ

સૈયર મોરી રે… ઉતારા કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

સૈયર મોરી રે… ગીતા રબારી

Saiyar Mori Re Lyrics In Gujarati

Saiyar Mori Re Chandane Pachhvade Suraj Ke di Ugshe Re Lol

He Avshe Satam ne somvare, Atham ni Madhrate Re Lol

saiyar mori re Utara karnaro Jadavray kyare ave re lol

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

🌺 નહિં મેલુ રે તારા ફળીયામાં

🌺 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના

🌺 સાયબો રે ગોવાળિયો

🌺 સાવરિયો રે મારો સાવરિયો

🌺 ફૂલ ગજરો રે મારો હીર ગજરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *