Skip to content

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા | Tame ekvar Marvad jajo re Lyrics

869 Views

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા ગીત લીરીક્સ, ગુજરાતી લોકગીત લખેલા, ગુજરાતી ગરબા લખેલા, Tame ekvar Marvad jajo re Marvada Lyrics, gujarati lokgeet lyrics, Tame ekvar Marvad jajo re Marvada mp3

તમે એક વાર મારવાડ જાજો રે લીરીક્સ ગુજરાતી

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા

તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા

તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા

તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

❥══━━◇━━✥❉✥━━◇━━══❥

Tame ekvar Marvad jajo re Marvada song video

Tame ekvar Marvad jajo re Lyrics in english font

Tame ekvar Marvad jajo re Marvada
Tame Marvad thi mendi lavjo re marvada

tame olu lavjo, pelu lavjo,
Pan sopari pan na bida, elchi dana
Ho ke pelu lavjo re marvada

Tame ekvar Jamnagar jajo re Marvada
Tame Jamnagar thi leriyu lavjo re marvada

tame olu lavjo, pelu lavjo,
Pan sopari pan na bida, elchi dana
Ho ke pelu lavjo re marvada
Tame kachakda ni bangdi lavjo re marvada

Tame ekvar Ghogha jajo re Marvada
Tame Ghogha thi ghughara lavjo re marvada

tame olu lavjo, pelu lavjo,
Pan sopari pan na bida, elchi dana
Ho ke pelu lavjo re marvada
Tame kachakda ni Dabali lavjo re marvada

Tame ekvar Patan jajo re Marvada
Tame Patan thi Patola lavjo re marvada

tame olu lavjo, pelu lavjo,
Pan sopari pan na bida, elchi dana
Ho ke pelu lavjo re marvada
Tame kachakda ni Kanski lavjo re marvada

Tame ekvar Chittal jajo re Marvada
Tame Chittal thi chundadi lavjo re marvada

tame olu lavjo, pelu lavjo,
Pan sopari pan na bida, elchi dana
Ho ke pelu lavjo re marvada

Tame ekvar Marvad jajo re Marvada
Tame Marvad thi mendi lavjo re marvada

❥══━━◇━━✥❉✥━━◇━━══❥

ગોરી તમે મનડા લીધા મોહી રાજ | Gori Tame manda lidha mohi lyrics

Gori Radha ne Kalo Kaan lyrics | ગોરી રાધા ને કાળો કાન ગીત લખેલ

ફૂલ ગજરો રે મારો હીર ગજરો | Ful Gajro re maro lyrics

Saiyar Mori Re Lyrics In Gujarati | સૈયર મોરી રે

મિત્રો આ વિભાગમા ગુજરાતી લોકગીત અને ગુજરાતી ફિલ્મોના સુપરહિટ ગીત મુકવામા આવે છે, જો આપની પસંદગીનુ ગીત વાંચવા માગતા હોય તો અમને કોમેંટમા જણાવો, અમે આપની ફરમાઇશનુ ગીત જરુર થી મુકીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *