813 Views
ગુજરાતી ગરબા લીરીક્સ ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ, ગરબે રમવા આવજો રે લોલ, આસમાની રંગની ચુંદડી રે, મા નો ગરબો, જુના ગરબા લખેલા, નોનસ્ટોપ ગરબા, Gujarati garba lyrics, Ucha Nicha re madi tara dungara re lol
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
પહેલી કંકોતરી રે પાવાગઢ મોકલો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
બીજી કંકોતરી રે આરાસુર મોકલો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ત્રીજી કંકોતરી રે શંખલપુર મોકલો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ચોથી કંકોતરી રે ચોટીલા મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ચામુંડમાને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
પાંચમી કંકોતરી રે ગળધરા મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ખોડીયારમાને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ઊચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
~~~~~~~~~~~~~~~~~~~~~
Ucha Nicha re madi tara dungara re lol
Ucha Nicha re madi tara dungara re lol
ke dungar upar tahuke zina mor
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Paheli Kankotari re Pavagadh moklo re lol
ke dejo mara Kalkama ne hath
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Biji Kankotari re Arasur moklo re lol
ke dejo mara Ambama ne hath
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Triji Kankotari re Shankhalor moklo re lol
ke dejo mara Bahucharma ne hath
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Chothi Kankotari re Chotila moklo re lol
ke dejo mara Chamundama ne hath
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Panchmi Kankotari re Galadhara moklo re lol
ke dejo mara Khodalma ne hath
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
Ucha Nicha re madi tara dungara re lol
ke dungar upar tahuke zina mor
ke Garbe Ramva avjo re lol
Ucha Nicha re madi tara dungara re lol
~~~~~~~~~~~~~~~~~~~
જીવણજી નઇ રે જવા દઉં આજ | jivanji nai re java dau aaj lyrics
પેથલપુરમાં પાવો વાગ્યોને : Gujarati Garba lyrics
Gori Radha ne Kalo Kaan lyrics | ગોરી રાધા ને કાળો કાન ગીત લખેલ
Cross promotion
હું ગુજરાતી સ્ટોરી બોક્સ
વેબસાઇટ, ટેલિગ્રામ, ઈન્ટાગ્રામ, ફેસબુક પેજ
છે જેમાં વાર્તા શેર કરવામાં આવે છે તો તમારી પોસ્ટ શેર કરવામાં આવશે. તેના બદલામાં ગુજરાતી સ્ટોરી બોક્સ ની એડ કરી પડશે.
FB page નું નામ શુ છે ?