4856 Views
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ બાલગીત – રમેશ પારેખ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ba mane chapti vagadta, gujarati bal geet, gujarati bal geeto, gujarati geet, ગુજરાતી ગીત, ગુજરાતી બાળગીત
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
✍ રમેશ પારેખ
Ba mane chapti vagadata avdi gai lyrics
Ba mane chapti vagadta avdi gai
mari chapti vage chhe pat pat pat
jane fute bandukdi fat fat fat
peli billi bhage chhe zat zat zat
Ba mane billi bhagadta avdi gai
Tu kapda dhuve bhale dhabb dhabb dhabb
Hu panima nahi karu chhabb chhabb chhabb
Mari chapti bhijay jay dabb dabb dabb
Ba mane munni Ramadta avdi gai
Ba mane chapti vagadta avdi gai.
✍ Ramesh Parekh
હું ને ચંદુ છાનામાના કાતરિયામા
Pingback: બા બેઠી તી રસોઇ કરવા કવિતા | Hu chhu khakhi Bavo std 3 poem - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO