Skip to content

રોકી લ્યો રોકી લ્યો રામાપીરને – રામાપીરની સમાધી

    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને
    3288 Views

    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે lyrics, રામદેવપીરની સમાધી ગીત, રામાપીરની સમાધિ , koi roki lyo ramapir ne, Ramdevpir ni samadhi galay. રામદેવપીર ભજન, રામાપીરની આરતી, અલખધણી ની આરતી. રામદેવપીર મહારાજ ના ફોટા, Baba Ramdev pir

    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને

    રામાપીર ની સમાધીયું ગળાય રે,
    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે……

    એવી માલણ રે લાવે રૂડા ફુલડાં રે જી,
    ઇ ફુલડાંમાં સુગંધ નહી હોય રે,
    કોઇ રોકી લ્યો…..

    માતા મિનળદે ઝાલે રે ઘોડાનાં પેંગડા રે જી,
    નેતલદે ઝાલી છે લગામ રે,
    કોઇ રોકી લ્યો…..

    વિરમદેવ રૂવે રંગમહેલમાં રે જી,
    ડેલીએ રૂવે છે દિવાન રે,
    કોઇ રોકી લ્યો…..

    હાટે રે રૂવે છે હાટ વાણીયા રે,
    ચોરે રૂવે ચારણ ભાટ રે,
    કોઇ રોકી લ્યો…..

    હરીના ચરણે રે હરજી ભાટી બોલીયા રે જી
    દેજો અમને તમારા ચરણે વાસ રે,
    કોઇ રોકી લ્યો….

    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને
    કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને

    👉 રામદેવપીરની આરતી – અલખધણીની આરતી

    👉 આરતી રે ટાણે વેલેરા આવજો.

    આરતી રે ટાણે વેલેરા આવજો
    આરતી રે ટાણે વેલેરા આવજો
    અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
    અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics

    રામદેવપીરની સમાધી ગીત, રામાપીરની સમાધિ , koi roki lyo ramapir ne, Ramdevpir ni samadhi galay. રામદેવપીર ભજન, રામાપીરની આરતી, અલખધણી ની આરતી. રામદેવપીર મહારાજ ના ફોટા, Baba Ramdev pir, બાર બીજના ધણી રામદેવપીર, અષાઢી બીજ ગીત, અષાઢી બીજ સ્ટેટસ. રામાપીરના ફોટા, અમરકથાઓ.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *