Skip to content

આવો પારેવાં, આવો ને ચકલાં ચોકમાં દાણા નાખ્યા છે

ચોકમાં દાણા નાખ્યા છે
6764 Views

ચોકમાં દાણા નાખ્યા છે ધોરણ 1 કવિતા, આવો પારેવા આવો ચકલા બાલગીત સંગ્રહ , ગુજરાતી કવિતા સંગ્રહ, ગુજરાતી બાલગીત, ગિજુભાઈ બધેકાનાં બાલગીત, chok ma dana nakhya chhe kavita dhoran 1, pragya std 1 poem avo pareva ne avo chakla chokma dana nakhya chhe balgeet, Gijubhai badheka ni balvarta.

ચોકમાં દાણા નાખ્યા છે કવિતા

avo pareva ne avo chakla chok ma dana nakhya chhe video

આવો પારેવાં, આવો ને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવો ને કાગડા, આવો ને હોલા,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવો ને મોરલા, આવો ને ઢેલડ,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવો પોપટડા, મેનાને લાવજો,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવો કાબરબાઈ, કલબલ ના કરશો,
ચોકમાં દાણા નાખ્યા છે.

બંટી ને બાજરો, ચોખા ને બાવટો,
ચોકમાં દાણા નાખ્યા છે.

ધોળી છે જાર ને ઘઉં છે રાતડા,
ચોકમાં દાણા નાખ્યા છે.

નિરાંતે ખાજો, આનંદે ખેલજો,
ચોકમાં દાણા નાખ્યા છે.

બિલ્લી નહીં આવશે, કુત્તો નહિ આવશે,
ચોકમાં દાણા નાખ્યા છે.

ચક-ચક કરજો ને કટ-કટ કરજો,
ચોકમાં દાણા નાખ્યા છે.

✍ ગિજુભાઈ બધેકા – અમરકથાઓ

આવો પારેવા ચોકમાં દાણા નાખ્યા છે
આવો પારેવા ચોકમાં દાણા નાખ્યા છે

આ પણ વાંચો 👇

👉 7 મઝાના યાદગાર બાળગીતો – જોડકણા

👉 ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી

🎉 જુના સમયમાં ઉજવાતી દિવાળી.

👉 ગણપતિ ની આરતી – જય ગણેશ જય ગણેશ દેવા

👉 અટપટા મજેદાર ઉખાણાં જવાબો સાથે

અમરકથાઓ website પર આ બધી પોસ્ટ મુકાયેલી છે. વાંચવા માટે menu પર ક્લીક કરીને મનગમતો વિષય પસંદ કરો 👇 www.amarkathao.in

🍁 ગિલાનો છકડો – જયંતિ ગોહિલ

🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ

🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ

🍁 ગોવિંદનું ખેતર – ધૂમકેતુ

🍁 એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

🍁 ભૈયાદાદા – ધૂમકેતુ

🍁 ભીખુ – ધૂમકેતુ

🍁 રજપુતાણી – ધૂમકેતુ

🍁 જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ

🍁 લાડુનું જમણ – પન્નાલાલ પટેલ

🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (ભુખી ભુતાવળ) – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (જીવ્યા મુઆના છેલ્લા જુહાર) – પન્નાલાલ પટેલ

🍁 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ

🍁 પરીક્ષા – પન્નાલાલ પટેલ

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

🍁 સાંઢ નાથ્યો (ચંદાની બહાદુરી) – ઇશ્વર પેટલીકર

🍁 બાબુ વીજળી – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

🍁 ભવાન ભગત – જોસેફ મેકવાન

🍁 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા

🍁 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા

🍁 સિંહની દોસ્તી – ભાણભાઈ ગીડા

🍁 માતૃહ્રદય- કનૈયાલાલ રામાનુજ

🍁 ઝેની (બાળપણનાં પ્રેમની અનોખી વાર્તા)- મોતી પ્રકાશ

🍁 મારા બાળપણનું વન – સુરેશ જોશી

🍁 ઝોહરા. (Heart touching story)

🍁 શેખચલ્લી (હાસ્યવાર્તા)

🍁 બાબા ભારતી અને ડાકુ ખડગસિંહ (હાર કી જીત)

🍁 લાખો વણઝારો

🍁 અઢી આના – સ્વામિ સચ્ચિદાનંદજી

🍁 હીરા બુર્ઝ – મા ની મમતાની અનોખી વાર્તા

🍁 ખરી મા – રમણલાલ દેસાઈ

🍁 ઉનાળાની બપોર – કાકાસાહેબ કાલેલકર

🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

🍁 શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડ

🍁 નટા-જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

🍁 મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ

🍁 મને ડાળે વળગાડો – શાહબુદ્દીન રાઠોડ

🍁 જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ – શાહબુદ્દીન રાઠોડ

🍁 ચતુરાઇની વાર્તાઓ – મામો ભાણેજ

🍁 ચતુરાઇની વાર્તાઓ – કાબરાનાં કાંધાવાળો

🍁 શેઠની ચતુરાઇ

🍁 ઢોલા મારુ

🍁 ખાનદાની – ડૉ. આઇ.કે.વીજળીવાળા

🍁 છેલ્લી બસ – વાસુદેવ સોઢા

🍁 દીકરો – ઝવેરચંદ મેઘાણી

🍁 ગરાસણી – ઝવેરચંદ મેઘાણી

🍁 દીકરાનો મારનાર – ઝવેરચંદ મેઘાણી

🍁 ભાઇબંધી – ઝવેરચંદ મેઘાણી

🍁 હોથલ પદમણી અને ઓઢો જામ – ઝવેરચંદ મેઘાણી

🍁 શેણી વિજાણંદ – ઝવેરચંદ મેઘાણી

🍁 નાગમતિ- નાગવાળો – ઝવેરચંદ મેઘાણી

🍁 વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

🍁 કાઠીયાણી ની કટારી – ઝવેરચંદ મેઘાણી

🍁 વિક્રમ વૈતાળની વાર્તાઓ – (ભાગ 1 થી 9)

🍁 સિંદબાદ જહાજીની સાત સફર (ભાગ 1 થી 7)

=========================================

gujarati story
gujarati story varta
gujarati story for children
gujarati story book
gujarati story for kids
gujarati story song
gujarati story new
gujarati story film gujarati story fairy tales gujarati story love
cartoon story
cartoon story video
cartoon story new
cartoon story wala
હાથીભાઇ તો જાડા
hathibhai to jada hathibhai to jada balgeet full song,
Elephant Rhyme
gujarati elephant song
gujarati rhymes collection,
gujarati kids songs
kids poem gujarati gujarati rhymes for kids gujarati rhymes
gujarati poem
gujarati songs,
gujarati garba actions
ek biladi jadi cartoon Gujarati Rhymes Cat gujarati story
gujarati stories kids

kids song & fun,
kids song gujarati,
kids song 2021,
new kids song,
bal geeto,
kids rhymes,
kids poem,
gujarati kids song, Gujarati Kids Song,
Kids Song & Fun,
songs for kids
cartoon song,
kids video,
cartoon video song, cartoon video
new bad geet 2021
new Kids Song 2021
Kids Song 2021
Ringan To Raja Bataka Vagade Vaja1 thought on “આવો પારેવાં, આવો ને ચકલાં ચોકમાં દાણા નાખ્યા છે”

  1. Pingback: ભેટે ઝૂલે છે તલવાર (તલવારનો વારસદાર) - મેઘાણી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *