13565 Views
“સાંઢ નાથ્યો” પાઠ સ્વમુલ્યાંકન ગુજરાતી ધોરણ 8, online Test std 8 Gujarati, std 8 whats app test, online સ્વ મુલ્યાંકન ગુજરાતી, સાંઢ નાથ્યો. exam Practice paper.
સાંઢ નાથ્યો સ્વમુલ્યાંકન ધોરણ 8 ગુજરાતી
અહી વિદ્યાર્થીઓ જાતે જ શીખેલી બાબતોનું સ્વમુલ્યાંકન કરી શકે માટે ગુજરાતી પાઠ “સાંઢ નાથ્યો” નાં કુલ 15 પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
દરેક પ્રશ્ન નાં ઉત્તર આપવા ફરજીયાત છે. પ્રશ્નનાં જવાબ મૌખિક આપવાનો પ્રયત્ન કરવો. test પુરી થયા પછી FINISH પર ક્લીક કરવાથી અંતમાં રીઝલ્ટ પણ જાણી શકશો.
Results
13566 Views
અભિનંદન 🙂💐💐13570 Views
તમારે વધુ મહેનત કરવાની જરુર છે. 😰
#1. ' સાંઢ નાથ્યો ' પાઠનાં લેખક કોણ છે ?
#2. સાંઢ નાથ્યો પાઠ કઇ નવલકથા માથી લેવામાં આવ્યો છે ?
#3. ચંદાના પિતાજીનું નામ જણાવો .
#4. ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને........ કહેલી વાત સાંભરી આવી.
#5. ગામમાં કઇ આફત આવી હતી ?
#6. ચંદા એ પોતાની શરતનું પાલન કરવાનું ક્યારે નક્કી કર્યું?
#7. ............ ની સમજાવટ છતાં ચંદા એકની બે ના થઈ.
#8. રયજી ચંદાના રક્ષણ માટે શું લઈને નીકળ્યો હતો ?
#9. આખલાને શેનું ગુમાન હતું?
#10. સ્પર્શ વાંચતો આખલો ......... ચહેરે તાકી રહ્યો
#11. હાંજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ..?
#12. ફલંગ નો સમાનાર્થી શબ્દ આપો
#13. "અમારી દયા" - આ વાક્ય કોણ બોલે છે ?
#14. જુવાની નો વિરોધી શબ્દ આપો.
#15. ‘સાંઢ નાથ્યો’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
સાંઢ નાથ્યો પાઠ વાંચવા માટે અહી ક્લીક કરો.