Skip to content

10 Gujarati Ukhana ગુજરાતી ઉખાણાં જવાબો સાથે

    Ukhana
    17937 Views

    ઉખાણાં જવાબો સાથે, Gujarati Ukhana, મિત્રો અહી 10 નવા-જુના ગુજરાતી ઉખાણાં આપવામાં આવ્યા છે. આપ વિચારીને કોમેન્ટમાં જવાબ આપી શકો છો. અન્યથા નીચે જવાબો પર ક્લીક કરવાથી તમામ ઉખાણાના જવાબ મળી જશે. નવા ગુજરાતી ઉખાણા, Best Gujarati Ukhana, પ્રાચીન ઉખાણા, puzzle, Gujarati quiz, કોયડા.

    Gujarati Ukhana – ગુજરાતી ઉખાણાં.

    Gujarati Ukgana with answer
    Gujarati Ukgana with answer

    ૧. પશુ નહી પણ ચાર પગ, એક વાંહો બે શિશ,

    બાળક તેના પેટમાં, એ શી ચીજ કહીશ ?

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૨. છત વિનાનું છાપરૂ, જે દુનિયા સઘળી ઢાંકે

    ચાંદા-સૂરજ તારાનું ઘર જે સઘળા લોકો આંકે.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૩. એક અચરજ એવુ જોયુ, નદી છતા નહી નીર

    પહાડ છતા પથ્થર નહી, ગામ છતા નહી વીર.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૪. લીલી લીલી સળીઓ ને ગાંઠે ગાંઠે ચોર,

    ચોરનું તો તેલ થાયને છોડાં ખાય ઢોર.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ગુજરાતી ઉખાણાં
    ગુજરાતી ઉખાણાં



    ૫. ગોળ છુ પણ દડો નથી, પૂંછડી છે પણ રડતો નથી,

    પૂંછડી પકડીને રમે છે બાળકો, તો પણ હુ રડતો નથી.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૬. એક જળકુકડી એવી જે ડબક ડુબકી મારે

    પચાસ માઇલ પાણીમાં ચાલી, તોપના ગોળા ખાળે.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૭. નહી વાંસલો, નહી વીંઝણો, નહી કારીગર સુતાર,

    અદ્ધર મહેલ ચણાવિયો, રાજા કરે વિચાર.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૮. કાળી સોટી તેલે છાંટી,

    વળે વળે પણ ભાંગે નહી.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૯. વનવગડામાં ડોસો કેડ બાંધી ઉભો.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ૧૦. ટચુકડી છોકરીને ટચુકડા કાન.

    ગળે બાંધો સિંદરુ (દોરી) તો ઝટ કામ થાય.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    અટપટા મજેદાર ઉખાણા માટે અહી ક્લીક કરો 👈

    જવાબો 👇

    Results

    17938 Views
    17942 Views

    #1. શુ તમે ઉખાણાં ના જવાબ મેળવવા માંગો છો ?

    6053 Views

    જવાબો.

    ૧. ઘોડીયું.   ૨. આકાશ. ૩. નકશો.  ૪. મગફળી.  ૫. ફુગ્ગો.

    ૬. સબમરીન. ૭. સુગરીનો માળો.  ૮. વાળ.

    ૯. પૂળો.  ૧૦. સાવરણી.

    Finish



    બાળપણની કવિતા સંગ્રહ 👈

    101 Gujarati Balvarta (ગુજરાતી બાળવાર્તાઓ )

    ગુજરાતી ઉખાણાં જવાબો સાથે
    ગુજરાતી ઉખાણાં જવાબો સાથે

    gujarati ukhana, ukhana gujarati, gujarati ukhana with answer, ukhana, ukhana gujarati with answer, નવા ઉખાણા, ગુજરાતી ઉખાણાં, ગુજરાતી ઉખાણા જવાબ સાથે pdf, જુના ઉખાણા, ગુજરાતી ઉખાણા અને જવાબ, પહેલીયા, ukhana in gujarati, કોયડા ઉખાણાં અને જવાબ, ઉખાણા, ukhana with answer, ઉખાણા અને જવાબ, gujarati koyda with answer pdf, નવા ઉખાણા જવાબ સાથે, ઉખાણા pdf, gujrati ukhana, gujarati ukhana with answer pdf, ઉખાણા ગુજરાતી pdf, ukhana gujarati ma