Skip to content

રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video

    રે કાન્હા હું તને ચાહું
    5495 Views

    રે કાન્હા હુ તને ચાહુ, હે કાના હું તને ચાહુ ગીત lyrics, Re kanha hu tane chahu garaba song lyrics, Gujarati garba lyrics, Gujarati song library, Radha Krishna song, Gujarati lokgit, રાધા કૃષ્ણ ગીત. Re kanha video song, He kanha hu tane chahu downland, re kanha hu tane chahu original full video

    રે કાન્હા હું તને ચાહું

    રે કાન્હા હું તને ચાહું….

    રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું
    તારા વિના વેરણ લાગે આ રાતડી
    વાટ્યુ જુવે છે મારી આંખડી

    તારા વિના વેરણ લાગે આ રાતડી
    વાટ્યુ જુવે છે મારી આંખડી

    રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

    કેમ રે નિભાવું હું પ્રિત રે ગોપાલા
    કેમ રે નિભાવું હું પ્રિત…
    તુ તો જગતનો સ્વામિ…વ્રજની હુ બાળા
    તુ તો જગતનો સ્વામિ…વ્રજની હુ બાળા

    રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

    જનમોજનમની વાલા હુ તારી દાસી
    જનમોજનમની વાલા હુ તારી દાસી
    હું વ્રજબાળા તુ છે વૈકુંઠવાસી
    હું વ્રજબાળા તુ છે વૈકુંઠવાસી

    રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

    વાટડી જોતા વ્હાલા વરસે રે મોતી
    વાટડી જોતા વ્હાલા વરસે રે મોતી
    તુ દિપક છે મારો હું તારી જ્યોતિ
    તુ દિપક છે મારો હું તારી જ્યોતિ

    રે કાન્હા હું તને ચાહું….હું તને ચાહું

    તારા વિના વેરણ લાગે આ રાતડી
    વાટ્યુ જુવે છે મારી આંખડી….

    Re kanha hu tane chahu original full song

    Re kanha hu tane chahu lyrics

    Re kanha hu tane chahu…hu tane chahu.
    Tara vina veran lage aa Ratdi
    vatyu juve chhe mari aankhdi

    Tara vina veran lage aa Ratdi
    vatyu juve chhe mari aankhdi

    રે કાન્હા હું તને ચાહું lyrics
    રે કાન્હા હું તને ચાહું lyrics

    Re kanha hu tane chahu…

    Kem re nibhavu hu prit re gopala
    kem re nibhavu hu prit
    Tu to Jagat no swami .. vraj ni hu bala
    Tu to Jagat no swami .. vraj ni hu bala

    Re kanha hu tane chahu…

    Janmo janam ni vala hu tari dasi
    Janmo janam ni vala hu tari dasi
    hu vrajbala tu chhe vaikunthvasi
    hu vrajbala tu chhe vaikunthvasi

    Re kanha hu tane chahu…

    vatdi jota vahla varse chhe moti
    vatdi jota vahla varse chhe moti
    Tu dipak chhe maro hu tari jyoti
    Tu dipak chhe maro hu tari jyoti

    Re kanha hu tane chahu…hu tane chahu.
    Tara vina veran lage aa Ratdi
    vatyu juve chhe mari aankhdi

    www.amarkathao.in

    11 Radha krishna Song 👈

    પ્રાચીન કવિતા સંગ્રહ 👈

    બેસ્ટ ગુજરાતી ગરબા કલેક્શન lyrics

    અમર કથાઓ

    શંકર ભગવાન ના ભજન
    શંકર ભગવાન ના ભજન

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *