4275 Views
મિત્રો આપની માટે ખુબ જ પ્રસિદ્ધ 11 રાધા કૃષ્ણ ગીત (ધૂન) મુકવામાં આવ્યા છે. જે આપને પસંદ પડશે જ. Radha Krishna song lyrics (Dhoon) Gujarati Radha krishna bhajan, રાધા ક્રિષ્ન status, Radha krishna story, રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી, રાધા ઢૂંઢ રહી, કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી
રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી
મોહનમુરારી બોલો શ્યામ ગિરધારી,
શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી,
મથુરાની જેલમાં જન્મ્યા મુરારી
રાધે રાધે ….
વનરાતે વનમાં વ્હાલે ગાયુ રે ચરાવી,
બંસરી બજાવે કેવી લાગે પ્યારી પ્યારી
રાધારાની ભોલી ભાલી ચતુર મુરારી
બંસરીના સુરે રાધા નાચે લટકાળી
રાત – દિન જોવું વ્હાલા વાટડી તમારી
રાધે રાધે બોલો ચલે આયેંગે મુરારી
રાધે રાધે …..
રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા
રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા.
શ્યામ દેખા ઘનશ્યામ દેખા રે …
રાધા ઢૂંઢ રહી …..
રાધા તેરા શ્યામ હમને વ્રજધામમેં દેખા.
બંસી બજાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા
રાધા ઢૂંઢ રહી …..
રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખા.
ગૈયા ચરાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી …..
રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા.
રાસ રચાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા
રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા.
કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો.
કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો.
રાધેશ્યામ બોલોને ધૂન મચાવો.
માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે.
એવા સુંદિર શામળિયાની ધૂન મચાવો.
ગોકુળ જેનું ગામ છે ને ભક્તિ કેરું ધામ છે.
રાધાજીનો પ્રિતમ વ્હાલો મીરાનો કિરતાર છે.
એવા સુંદિર શામળિયાની ધૂન મચાવો.
કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો.
કનૈયા નટવર રાધેશ્યામ
કનૈયા નટવર રાધેશ્યામ કનૈયા નટવર રાધેશ્યામ.
કનૈયો ગાયોનો ગોવાળ, કનૈયો ગાયોનો ગોવાળ.
કનૈયા ગોકુળ તારું ગામ, કનૈયા ગોકુળ તારું ગામ.
કનૈયો નંદનો છે લાલ, કનૈયો નંદનો છે લાલ.
કનૈયો દ્વારકાનો નાથ, કનૈયો દ્વારકાનો નાથ.
કનૈયા કરું તને પ્રણામ, કનૈયા કરું તને પ્રણામ.
કનૈયા નટવર રાધેશ્યામ કનૈયા નટવર રાધેશ્યામ.
કનૈયો ગાયોનો ગોવાળ, કનૈયો ગાયોનો ગોવાળ.

કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
મધુરી મોરલી તારી મધુરી બંસરી તારી.
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે.
સુતેલાને જગાડે છે, જાગેલાને સુવાડે છે.
ભુલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે.
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વાસુદેવે દિઠેલા હરિઓમ વિઠ્ઠલા.
ગોકુળિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
નંદબાબાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
નરસૈયાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
દ્વારકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
સુદામાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો નંદલાલ , કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો મારો શ્યામ, કનૈયો મારો ખોવાણો.
ઓરડામાં જોયું કે મેં તો ઓસરીમાં જોયું.
રસોડામાં નથી મારો લાલ, કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો નંદલાલ, કનૈયો મારો ખોવાણો.
ગોકુળમાં જોયું મેં તો મથુરામાં જોયું.
દ્વારકામાં નથી મારો લાલ, કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો નંદલાલ, કનૈયો મારો ખોવાણો.

કભી રામ બનકે કભી શ્યામ બનકે
કભી રામ બનકે કભી શ્યામ બનકે,
ચલે આના પ્રભુજી ચલે આના
તુમ રામ રુપ મેં આના, પ્રભુ રામ રુપમેં આના.
સીતા સાથ લે કે, ધનુષ હાથ લે કે,
ચલે આના પ્રભુજી ચલે આના.
તુમ શ્યામ રુપમેં આના, પ્રભુ શ્યામ રુપમેં આના.
રાધા સાથ લે કે બંસી હાથ લે કે
ચલે આના પ્રભુજી ચલે આના.
તુમ ગણપતિ રુપમેં આના, પ્રભુ ગણપતિ રુપમેં આના,
રિદ્ધિ સાથ લે કે, સિદ્ધિ સાથ લે કે,
ચલે આના પ્રભુજી ચલે આના ..
ચલે આના પ્રભુજી, ચલે આના …
ચોરી ચોરી માખન ખાઇ ગયો રે
ચોરી ચોરી માખન ખાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ નામ તેરા ક્યા હૈ,
કિશન કનૈયા બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ ગાઁવ તેરા ક્યા હૈ.
ગોકુલ મથુરા બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો,
મૈને ઉસે પુછા કિ કામ તેરા ક્યા હૈ.
ગૈયા ચરાના બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા મા – બાપ તેરે કૌન હૈ.
દેવકી વાસુદેવ બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો.
મૈને ઉસે પુછા કિ પ્યારી તેરી કૌન હૈ.
રાધા રાનીજી બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો.
રાધા રાનીજી બતાઇ ગયો રે પેલો છોરો ગોવાળિયો .
વેંત ભરીને એક વાંસનો કટકો
વેંત ભરીને એક વાંસનો કટકો …
એની વ્હાલે વાંસળી ઘડાવી રે હાલો જોવાને જઇએ ..
ગોકુળમાં ઘડાવી વ્હાલે મથુરા મઢાવી.
જીણે જીણે હિરલે જડાવી રે હાલો જોવાને જઇએ.
વેંત ભરીને એક વાંસનો કટકો …
રાધાને સંભળાવી વ્હાલે ગોપીઓ નચાવી.
ગોકુળિયામા ઘેલું લગાડયું રે હાલો જોવાને જઇએ.
વેંત ભરીને એક વાંસનો કટકો …
શ્રી કૃષ્ણ શરણં મમ્
કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્,
ડાળ ડાળ પર પંખી બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્.
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્,
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્.
યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્,
શ્યામ ઘેલી સબ ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્.
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણં મમ્,
સૂર્ય ચંદ્ર આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણં મમ.
શ્રી કૃષ્ણ શરણં મમ્, શ્રી કૃષ્ણ શરણં મમ્,
શ્રી કૃષ્ણ શરણં મમ્, શ્રી કૃષ્ણ શરણં મમ્.

મિત્રો આવા જ અન્ય ગીતો, ધૂન, ભજન, બાલગીત, લગ્નગીત અહી મુકવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહો – મુલાકાત બદલ આભાર – amarkathao
પોસ્ટ પસંદ આવે તો 👇 અહીથી share કરી શકો છો. આપની ફરમાઇશ કોમેન્ટમાં મુકો.
આ પણ વાંચો – 👇
બાળપણ ની યાદગાર કવિતા – જોડકણા
Pingback: શંકર ભગવાન ના ભજન | Bholanath Na Bhajan collection 8
Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics - AMARKATHAO
Pingback: અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics - AMARKATHAO
Pingback: સીતાને તોરણ રામ પધાર્યા લગ્નગીત - Sita ne toran - AMARKATHAO
Pingback: નાનું રૂપાળું મારું ગામડું ધોરણ 6 કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics - વર્ષાગીત 1 - AMARKATHAO
Pingback: બાળગીત lyrics 7 વિસરાઇ ગયેલા બાળગીતો - AMARKATHAO
Pingback: દિવાસો એટલે શુ ? સો દિવસનાં તહેવારની શરુઆત એટલે દિવાસો ક્લીક કરીને વાંચો. - AMARKATHAO
Pingback: હર હર શંભુ શિવ મહાદેવા lyrics | HAR HAR SHAMBHU SHIV MAHADEV LYRICS - AMARKATHAO
Pingback: ગણેશજીની આરતી : "જય ગણેશ જય ગણેશ દેવા" લખાણ અને વિડીયો - AMARKATHAO
Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO
Pingback: Best 100 Hindi gujarati garba list with lyrics - AMARKATHAO
Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video - AMARKATHAO
Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO