7518 Views
10 famous Gujarati Food recipes name with photos, Gujarati popular food menu, top 10 gujarati dishes, gujarati food near me, best gujarati thali, gujarati dishes name with images, ગુજરાતી વાનગી, ગુજરાતી થાળી નાં ફોટા. 10 પ્રખ્યાત ગુજરાતી વાનગીઓ ફોટા સાથે.
Famous Gujarati Food
ગુજરાત અને ગુજરાતીઓ ખાણીપીણી અને ફરવાનાં ખુબ જ શોખીન હોય છે. અને તેથી જ દેશમાં અને વિદેશમાં ગુજરાતી વાનગીઓની બોલબાલા છે. ” જ્યા જ્યા વસે ગુજરાતી, ત્યા સદા કાળ ગુજરાત. ” તો આજે જાણીએ ગુજરાતની એવી પ્રખ્યાત વાનગીઓ જેનો ચટાકો ફક્ત ગુજરાતીને જ નહી પણ દુનિયાને લાગ્યો છે.
ખમણ – ઢોકળા / Khaman – Dhokla recipes
આમ તો ખમણ અને ઢોકળા બન્ને અલગ વાનગીઓ છે. બન્નેનો ટેસ્ટ પણ અલગ છે. છતા ખમણ અને ઢોકળા સાથે જ બોલાય છે… ગુજરાતીઓ ખુબ જ ટેસથી ખમણ અને ઢોકળાની લહેજત ઉઠાવે છે. સાથે ચટણી-કઢી, , ચા કે સંભારો-સલાડ સર્વ કરવામાં આવે છે.
ખમણ ચણાના લોટમાંથી બનતી એક વાનગી છે.
ચણાના ઝીણા દળેલા લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી, થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ તૈયાર થાય છે. ત્યાર પછી તેના પર તલ, લીલા મરચા, ટોપરાની છીણનો વઘાર કરવામા આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનાવેલા ખમણને ‘નાયલોન ખમણ’ કહેવામાં આવે છે.
આ ઉપરાંત ખમણનો એક અન્ય પ્રકાર ‘વાટી દાળના ખમણ’ છે જે અમદાવાદમાં “દાસ”ના ખમણ તરિકે પ્રખ્યાત છે. આને માટે ચણાની દાળને ઓછામાં ઓછા ૩-૪ કલાક પલાળીને વાટી લેવામાં આવે છે. આમ વાટીને તૈયાર થયેલા ખીરામાંથી વરાળ ઉપર બાફીને તૈયાર કરવામાં આવે છે.
Khaman is a food from the Gujarat state of India. It is a very popular Gujarati snack in India.
ખાંડવી – Khandvi recipes
ખાંડવી એક બહુ જ સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી વાનગી છે જેને સવારના નાસ્તામાં અથવા ભોજનની સાથે એક સાઈડ ડિશના રૂપે પીરસવામાં આવે છે. તે ખાવામાં સરસ હોવાની સાથે પૌષ્ટિક પણ છે કારણકે તેને બનાવવા માટે બહુ ઓછા તેલનો ઉપયોગ થાય છે અને બેસનને વરાળમાં પકાવવામાં આવે છે. ખાંડવી બનાવવા ની રીત હવે પછી મુકીશુ
ખાંડવી – Khandvi Gujarati recipes , Khandvi is a popular Gujarati farsan. It is a soft gram flour roll made with gram flour, yogurt, and regular spices. It is flavored with green chilies, ginger, sesame tadka, and fresh coconut. Khandvi’s thin layers are made from the right consistency of cooking gram flour batter. In this recipe, I cook khandvi batter in a pan, which is a quick, easy, and new method to prepare instant khandvi.
હાંડવો – Handvo recipe
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. હાંડવો બનાવવા માટે તમારે નીચે જણાવ્યા મુજબની સામગ્રી જોઈશેઃ1 કપ ચોખાઅડધો કપ ચણાની દાળપા કપ અડધની દાળ 2 મોટી ચમચી અડદની દાળ 1 નાની ચમચી જીરુ1 નાની ચમચી તલ1 નાની ચમચી રાઈ1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર 1 નાની ચમચી હળદર 1 નાની ચમચી આદુ-મરચાની પેસ્ટમીઠો લીમડો ચપટી હીંગ 1 ચમચી લીંબુનો રસ સ્વાદાનુસાર નમક
Handvo, a delicious savory cake made from rice, lentils and vegetables like bootle gourd, carrot, green peas, etc., is a traditional Gujarati snack enjoyed with Green Chutney. Having well fermented batter is critical for preparing Handvo and it can be prepared by using either ready made Handvo Flour or from scratch using raw rice and mixed lentils (dals).
ગાંઠીયા / Gujarati Gathiya recipes
ગાંઠીયા એ ચણાના લોટ, સોડા, મરી, મીઠું, હિંગ મેળવી તળીને બનવાતી ફરસાણની એક વાનગી છે. ગાંઠિયા મુખ્યત્વે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન માં ખૂબ પ્રચલિત છે. ગુજરાતનું ભાવનગર શહેર ગાંઠિયામાં સૌથી લોકપ્રિય છે.
ગાંઠિયા વિવિધ પ્રકારનાં બને છે. ગુજરાતમાં નીચે મુજબના મુખ્ય પ્રકારનાં ગાંઠિયા જાણીતા છે.
✔ ઝીણા ગાંઠિયા (ચવાણાંમાં વપરાતા)
✔ જાડા ગાંઠિયા
✔ ટમટમ ગાંઠિયા (પાસાવાળા, અમદાવાદમાં મળે, યુ. કે. માં એને ફુલી ગાંઠિયા પણ કહે છે.), ક્યાંક-ક્યાંક એને ચંપાકલી ગાંઠિયા પણ કહે છે.
✔ નાયલોન ગાંઠિયા (જાડાઇમાં સેવ અને ગાંઠિયાની વચ્ચે આવતો પ્રકાર છે.)
✔ મરી વાળા ગાંઠિયા (ભાવનગરી ગાંઠિયાનો એક પ્રકાર)
✔ તીખા ગાંઠિયા (ભાવનગરી ગાંઠિયાનો એક પ્રકાર – જે પાંઉ અને ખાસ-પ્રકારની ચટણી સાથે ખવાય છે.)
✔ વણેલા ગાંઠિયા (રાજકોટ ગોંડલ સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત)
✔ ફાફડા (આને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠિયા જ કહે છે, ક્યારેક ‘તાણેલા ગાંઠિયા’ કે ‘ફાફડા ગાંઠિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, યુ.કે. માં પાટા ગાંઠિયા)
Ganthiya: An extremely popular deep-fried snack that is made from chickpea flour, the Ganthiya surprises you. It isn’t crunchy, it’s soft and puffy. The Bhavnagri Ganthiya has a fairly generous smattering of spicy black peppercorns. There is also a sweet version of ganthiya, called mitha ganthiya, while the plain version can be additionally flavored with red chili powder.
થેપલા – Thepla Gujarati recipes
થેપલા અથવા ઢેબરા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે.
Methi Thepla is an Indian flat bread made with whole wheat flour, gram flour, fresh fenugreek leaves and basic spice powders. Methi or fresh fenugreek leaves are slightly bitter but when combined with whole grain flours and spices, it works out perfectly. Not only are the theplas highly flavorful and delicious, they stay great for over a couple of days.
જલેબી – Jalebi recipes
જલેબી એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેવા કે ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં મિઠાઈ છે. ખાસ કરીને ગુજરાતમાં જલેબીનું પ્રચલન ખુબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કોઇપણ પ્રસંગો, તહેવારો, નાસ્તો કે ભોજન જલેબી વગર અધુરુ લાગે છે.
જલેબી ખીરાને તળી તેને સાકરની ચાસણીમાં બોળીને બનાવાય છે. આને ગરમ કે ઠંડી એમ બંને રીતે ખાઈ શકાય છે. આ અમુક હદે ચવાય એવી હોય છે જેની બહારની સપાટી પર સાકરની ચાસણી ઘનીભૂત થાય છે. આમાં સાકર અમુક હદે અથાય છે જે આ વાનગીને એક અનૂઠો સ્વાદ આપે છે. આને મળતી આવતી વાનગી ઈમરતી છે, જે લાલાશ પડતી હોય છે અને વધુ મીઠી હોય છે,
ભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વતંત્રતા દિવસ કે ગણતંત્ર દિવસ સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે.
Jalebi, a spiral shaped crunchy sweet dipped in saffron laced sugar syrup, is the traditional Indian sweet. It is generally prepared on the festivals like Diwali and Ramadan and enjoyed with milk or other Indian snacks. There are two ways to prepare it; Traditional method and Instant method. In traditional method, batter prepared from maida and yogurt is fermented for 24 hours whereas In instant method, the batter is prepared using instant yeast and doesn’t require fermentation. You can make jalebis at home by following any method you desire but Jalebi prepared by traditional method tastes better. – Gujarati Food
ઊંધિયુ – Undhiyu Gujarati Food recipes
ગુજરાતી ઊંધિયું રેસીપી | undhiyu recipe in gujarati | ગુજરાતી ઊંધિયું બનાવવાની રીત | સુરતી ઉંધિયુ Gujarati Food matla undhiyu.
ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે.
Undhiyu is a Gujarati mixed vegetable dish that is a regional specialty of Surat, Gujarat, India. The name of this dish comes from the Gujarati word “undhu”, which translates to upside down, since the dish is traditionally cooked upside down underground in earthen pots, termed “matlu”, which are fired from above. Gujarati Food
ખીચડી કઢી – Khichadi and kari food
ખીચડી અને કઢી બન્ને અલગ વાનગીઓ છે. પણ અહી એકસાથે બોલાય છે. અને સાથે ખવાય છે. માટે એકસાથે લીધા છે. ગુજરાતી ખીચડી અને કઢીનો સ્વાદ દેશ વિદેશ સુધી પહોચ્યો છે. કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati Food.
દરેક ગુજરાતી ના ઘરે સાંજના જમણ માં અઠવાડિયે ઓછામાં ઓછી એક વાર તો ખીચડી કઢી બનતી જ હોય છે ખીચડી અલગ અલગ પ્રકાર ની દાળ ને ચોખા માંથી બનતી હોય છે આજ આપણે મગ ની ફોતરા વાળી દાળ ને ચોખા માંથી બનતી પારંપારિક થોડા વઘાર સાથે બનતી ખીચડી સાથે ખાટી મીઠી કાઢી સાથે બનાવવાની રીત, kadhi khichdi recipe in gujarati, kadhi khichdi banavani rit શીખીએ
Lightly spiced Khichdi with soft cooked rice and lentils with a creamy tangy yogurt based hot kadhi is comfort food. Perfect for all age groups this gluten free meal is easy to make and needs just a handful of basic ingredients
બાજરાનો રોટલો – Bajra no Rotlo Gujarati Food
ગુજરાતી લોકો ઘઉંની રોટી વધુ ખાતા હોઈ છે પરંતુ બાજરાના રોટલા પણ જયારે વધુ ઠંડી હોઈ ત્યારે ખાતા હોઈ છે… કાઠિયાવાડી લોકો બાજરાના રોટલા સાથે લસણની ચટણી ખાતા કારણ કે સ્વાસ્થ્યને સારુ રાખવા માટે જુદા-જુદા લોટ એટલે કે મલ્ટીગ્રેન ખાવાનું ચલણ અત્યારે વધુ છે. ઘઉંની રોટલી તો બધા ખાતા હોઈ છે ડેઇલી પરંતુ બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે.
bajra roti recipe | bajre ki roti | pearl millet roti recipe | sajje rotti
a healthy traditional north indian roti recipe made with bajra flour or pearl miller flour. it is particularly made in rajasthani cuisine and typically served with dry curries or sabzi for lunch and dinner. it is generally popular at the dry or hot climate demographics because it is considered to cool down the body and provide necessary
ઘુઘરા – Ghughra Gujarati Food recipes
ઘુઘરા બનાવવાની રીત ઘૂઘરા બનાવવાની રીત jamnagari ghughra recipe ghughra banavani rit spicy ghughra gujarati ghughra મીઠા ઘુઘરા બનાવવાની રીત દિવાળી સ્પેશિયલ ઘૂઘરા Gujarati Food
ગુજરાતમાં બે પ્રકારનાં ઘુઘરા પ્રખ્યાત છે. મીઠા ઘુઘરા અને તીખા ઘુઘરા. મીઠા ઘુઘરા દિવાળી અને તહેવારોમાં બનાવવામાં આવે છે. જ્યારે તીખા ઘુઘરા સમોસાને મળતા આવે છે. જે નાસ્તામાં ખવાય છે.
Gujarati Food ” Ghughra ” , Ghughra also known as Karanji and Gujia, is a sweet made with Maida flour and stuffed with Khoya and other ingredients. This Indian sweet recipe is made during Indian festivals like Holi and Diwali.
A MIXTURE OF DRY FRUITS, SOLIDIFIED MILK AND SUGAR ARE ENCASED IN A CRESCENT SHAPED PASTRY WITH DECORATIVE EDGE. GHUGHRAS ARE COOKED SPECIALLY FOR DIWALI CELEBRATIONS.
👉 29 INDIAN state And thare special Food (29 રાજ્યોની પ્રખ્યાત વાનગીઓ) click👈
👉 Amazing article about Lions – સિંહો વિશે અદ્ભુત લેખ વાંચો
Pingback: કાંગ ખેતર ગ્યા'તા રે ગોરી કાંગ લ્યો : કાંગ વિશે રસપ્રદ માહિતી - AMARKATHAO
Pingback: 29 Famous Indian Food Dishes from 29 States with Photos.
Pingback: Girnar Hills Junagadh history, Top Places, best Travel Guide, 9999 Steps, How to Reach ? - AMARKATHAO