4629 Views
ધોરણ 4 મા આવતી “ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ” કવિતા જેના કવિ ડૉ. પ્રકાશભાઇ દવે છે, ગુજરાતી શ્રેષ્ઠ કવિતાઓ, ગુજરાતી જુની કવિતાઓ, chal bachuda lai le soti, sainik sainik ramie, dr. Prakash Dave.
કવિ ડૉ. પ્રકાશભાઇ દવે જેઓ હાલ પ્રા. શિક્ષક તરીકે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામા પ્રવૃત છે, રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મેળવી ચુક્યા છે. અનેક કાર્યક્રમો, તાલીમોમા તજજ્ઞ તરીકે સેવા આપે છે. દૈનિકપેપરમા હાસ્યકોલમ પણ લખે છે.
ચાલ બચુડા લઈ લે સોટી કવિતા લખેલી
ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ,
માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ.
હું પપ્પાનો કોટ લૈ આવું, તું લૈ આવને, સીટી,
હું બાનાં ચશ્માં લૈ આવું, કાગળિયામાં વીંટી.
બનીઠનીને બેસી જઈએ, અફસર સા’બને નમીએ,
ચાલ બચુડા, લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ.
કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો,
દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો.
આઝાદીની રક્ષા કરીને ભારતમાતાને ગમીએ,
ચાલ બચુડા, લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ.
ડૉ. પ્રકાશભાઇ દવે.
❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા
chal bachuda lai le soti sainik sainik ramie lyrics
chal bachuda lai le soti, sainik sainik ramie
mathe majani paheri topi, galie galie bhamie
.
Hu pappa no kot lai aavu, tu lai aav ne siti,
hu baa na chashma lai aavu kagaliyama viti.
.
bani thani ne besi jaie, afsarsab ne namie,
chal bachuda lai le soti sainik sainik ramie.
.
Azadi ni Raksha karine, bharat matane gamie,
chal bachuda lai le soti sainik sainik ramie
Dr. Prakash Dave.
“ઝબક જ્યોત” દેશભક્તિ નાટક ગુજરાતી 10
new balgeet gujarati
Balgeet gujarati song
Balgeet gujarati lyrics
balgeet gujarati download
Balgeet gujarati song lyrics
gujarati balgeet audio
Pingback: બા બેઠી તી રસોઇ કરવા કવિતા | Hu chhu khakhi Bavo std 3 poem - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: કમાડે ચીતર્યા મેં કવિતા ધો. 8, તુષાર શુક્લ | Kamade chitrya me - AMARKATHAO