3802 Views
“એકડો સાવ સળેખડો” એક ખુબ જ લોકપ્રિય બાળગીત છે. આ ગીત માં એક થી દસ નંબર ના દરેક અક્ષર પર સરસ મજાના શબ્દો ની ગોઠવણ કરી છે જેથી બાળકોને એકડા શીખવવા માં મદદ મળે. Ekdo saav salekhdo ne Bagdo dile tagdo baalgeet Ramesh Parekh, gujarati jodakana
એકડો સાવ સળેખડો lyrics
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી
આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ
Ekdo saav salekhdo Lyrics
Ekdo saav salekhdo ne bagdo dile tagdo
banne bathambatha karta thai gyo moto zagdo
Tagdo tali pade ne nache ta ta thai
chogdani dhili chaddi sarrr utri gyi
panchdo penda khato eni chhagdo tane choti
satdo chano mano sauni lai gyo lakhoti
athdane dhakko mari navdo kaheto khas
ekade minde dus tya to aavi school ni bus
Ramesh Parekh
ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection
new balgeet gujarati
Balgeet gujarati song
Balgeet gujarati lyrics
balgeet gujarati download
Balgeet gujarati song lyrics
gujarati balgeet audio
રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection
નવી વાર્તા, ગુજરાતી bal varta, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ વાર્તા ગુજરાતી, રાજકુમારીની વાર્તા, ડોશીની વાર્તા, bal varta pdf,
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO