4338 Views
ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા રચિત સુંદર મઝાનુ ગીત “વા વાયા ને વાદળ ઊમટ્યા” માણો, નરસિંહ મહેતાના પ્રભાતિયા, નરસિંહ મહેતાના ભજન, Va Vaya Ne Vadal Umatya Lyrics, va vaya ne vadal umatya mp3 song download, va vaya ne vadal umatya lyrics in english, va vaya ne vadal umatya lyrics in gujarati, va vaya ne vadal garbo,
વા વાયા ને વાદળ ઊમટ્યા ગીત લખેલુ
વા વાયા ને વાદળ ઊમટ્યા
વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
ન આવો તો નંદજીની આણ!
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા
વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
નરસિંહ મહેતા.
(આ ગીતને વિડીયો સ્વરુપે જોવા નીચે લિંક આપેલી છે. ફક્ત એકવાર જુઓ. આ ગીતમાં ભારતની સંસ્કૃતિ અને તહેવારોની ઝાંખી બતાવવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે. એકવાર વિડીયો જોયા પછી આપ બે-ત્રણ વાર અવશ્ય જોશો. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમા જણાવશો…)
Va Vaya Ne Vadal Umatya Lyrics in english font
va vaya ne vadal umatya,
Gokul ma tahukya mor,
malva avo sundirvar shamaliya
.
Tame malva te na avo sha mate
Nahi avo to nandji ni Aan
malva avo sundirvar shamaliya
.
Tame Gokulma godhan charanta
tame chho re sada na chor
malva avo sundirvar shamaliya
.
Tame kali te kamali odhanta,
tame bharavad na bhanej
malva avo sundirvar shamaliya
.
Tame vraj ma te vasali vajanta
tame gopio na chittna chor
malva avo sundirvar shamaliya
.
mehta narsinh na swami shamaliya
amne tedi ramadya rass
malva avo sundirvar shamaliya
.
va vaya ne vadal ……
Gokul ma tahukya mor,
malva avo sundirvar shamaliya
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song