swiss replica watches
Skip to content

અખંડ રોજી હરિના હાથમાં – પ્રભાતિયા નરસિંહ મહેતા

અખંડ રોજી હરિના હાથમાં - પ્રભાતિયા

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં – પ્રભાતિયું નરસિંહ મહેતા દ્વારા રચાયેલ છે. ખુબ જ સુંદર શબ્દો અને કર્ણપ્રિય અવાજમાં અવશ્ય સાંભળો. AKHAND ROJI HARINA HATHAMA LYRICS IN GUJARATI, Narsinh mehta prabhatiya, Bhajan, Dhoon. Gujrati song lyrics

અખંડ રોજી હરિના હાથમાં

He Ji Akhand Roji Hari na Hath ma – Prabhatiyu.

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં

વાલો મારો જુવે છે વિચારી

દેવા રે વાળો નથી દૂબળો

ભગવાન નથી રે ભીખારી…

હે જી વ્હાલા…


જળ ને સ્થળ તો અગમ છે

અને આ કાયા છે વિનાશી

સરવને વાલો મારો આપશે

હે જી મનડા તમે રાખો ને વિશવાસી…

હે જી વ્હાલા…


હે જી નવ નવ મહિના ઉદર વસ્યા

તે દિ વાલે જળથી જીવાડયા

ઉદર વસ્યાને હરિ આપતો

આપતો સૂતાં ને જગાડી…

હે જી વ્હાલા…


ગરૂડે ચડીને ગોવિંદ આવજો

આવજો અંતરયામી

ભક્તોના સંકટ તમે કાપજો

મહેતા નરસૈયાના સ્વામી…

હે જી વ્હાલા…

અખંડ રોજી હરિના હાથમાં - પ્રભાતિયા
અખંડ રોજી હરિના હાથમાં – પ્રભાતિયા

આ પણ વાંચો અને સાંભળો 👇

રામદેવપીર ની આરતી lyrics
રામદેવપીર ની આરતી lyrics

👉 રે કાન્હા હુ તને ચાહું lyrics

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

Replique Montre