4660 Views
લીંબુડા ઝૂલે તારા બાગમાં ગુજરાતી લોકગીત. – Limbuda zule tara bag ma – Gujarati lokgit lyrics, ગુજરાતી જુના નવા ગીતો, Gujarati song lyrics , લોકગીતો નો ખજાનો.
લીંબુડા ઝૂલે તારા બાગમાં
🍋🍋 લીંબુડા ઝૂલે તારા બાગમાં (લોકગીત )🍋🍋
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા હે લીંબુડા ઝૂલે તારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હે હે
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
ગુજરાતી કવિતાઓ, વાર્તાઓ, general knowledge , ભજન, લોકગીત અને ઇતિહાસ વિશે જાણવા જેવા લેખો નિયમીત મળતા રહે માટે અમરકથાઓ સાથે જોડાયેલા રહો.