Skip to content

લીંબુડા ઝૂલે તારા બાગમાં – લોકગીત

લીંબુડા ઝૂલે તારા બાગમાં
9990 Views

Limbuda zule tara bag ma – Gujarati lokgit lyrics, Gujarati song lyrics , લીંબુડા ઝૂલે તારા બાગમાં ગુજરાતી લોકગીત. લોકગીતો નો ખજાનો.

લીંબુડા ઝૂલે તારા બાગમાં

🍋🍋 લીંબુડા ઝૂલે તારા બાગમાં (લોકગીત )🍋🍋

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં

એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા

હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં

લીંબુડા ઝૂલે તારા હે લીંબુડા ઝૂલે તારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હે હે
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

ગુજરાતી ગઝલ

ગુજરાતી કવિતા સંગ્રહ

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

Limbuda zule tara bag ma Lyrics

Limbuda zule tara bag ma chhabila lal

Limbuda zule tara bag ma

heji maro hathilo zule darbar re vhala mara

Limbuda zule tara bag ma

utara deshu tamne orda chhabila lala utara deshu tamne orda

heji tamne deshu medi na mol re

vhala mara Limbuda zule tara bag ma

Limbuda zule tara bag ma chhabila lal

Limbuda zule tara bag ma

heji maro hathilo zule darbar re vhala mara

Limbuda zule tara bag ma

ગુજરાતી કવિતાઓ, વાર્તાઓ, general knowledge , ભજન, લોકગીત અને ઇતિહાસ વિશે જાણવા જેવા લેખો નિયમીત મળતા રહે માટે અમરકથાઓ સાથે જોડાયેલા રહો.

1 thought on “લીંબુડા ઝૂલે તારા બાગમાં – લોકગીત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *