swiss replica watches
Skip to content

ગામના ગોંદરે ગાડુ આવે – જુની કવિતાઓનો ખજાનો

ગામના ગોંદરે ગાડુ આવે

ગામના ગોંદરે ગાડુ આવે કવિતા, ગુજરાતી કવિતા સંગ્રહ, ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ, ગામ અને શહેર તફાવત, ગામડું કેવું હોય, ગામડું સુવિચાર, ગામડું કવિતા, ગામડું શાયરી, ગામડાની રમતો, બળદગાડું, બળદગાડાનાં ફોટા, Gam na gondre gadu ave, old Gujarati poems collection. ગુજરાતી કવિતા pdf

ગામના ગોંદરે ગાડુ આવે

ગામના ગોંદરે ગાડુ આવે ગાડુ આવે
નાનો નાગર એને હાંકી લાવે હાંકી લાવે

ટુંકી શી પોતડીને, પગમાં છે મોજડી
અંગે અંગરખું પહેરી આવે
અંગે અંગરખું પહેરી આવે
ગામને ગોંદરે…

ફાંફા એ ફોલતો ને સિંગ ચણા ફાકતો
ફાળિયું હમારતો એ હાલ્યો આવે
ફાળિયું હમારતો એ હાલ્યો આવે
ગામને ગોંદરે…

પૂળાનો ભાર ભર્યો ઊંચે આકાશ ચડ્યો
છાયા માં માથું ઢાંકી એ આવે
છાયા માં માથું ઢાંકી એ આવે
ગામને ગોંદરે…

બળદોને હાંકતો મેં પૂછડા આમળતો
ડચ ડચ ડચકારા દેતો આવે
ડચ ડચ ડચકારા દેતો આવે

ગામના ગોંદરે ગાડુ આવે ગાડુ આવે
નાનો નાગર એને હાંકી લાવે હાંકી લાવે

🌼🌼🌼અમર કથાઓ 🌼🌼🌼
=========================

👉 અન્ય બીજી કવિતાઓ વાંચો. અહીથી 👇

🌳 વાયરા વન વગડામાં વાતા તા વા વા વંટોળિયા રે

🌳 નાનું રૂપાળુ મારૂ ગામડું

🌳 સાદ કરે છે, દિલ હરે છે.

🌳 કાંગ ખેતર ગ્યા તા રે ગોરી કાંગ લ્યો

હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા
શણગારેલા બળદ
શણગારેલા બળદ

1 thought on “ગામના ગોંદરે ગાડુ આવે – જુની કવિતાઓનો ખજાનો”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Comments are closed.

Replique Montre