6175 Views
પદ્મશ્રી દિવાળીબેન ભીલ દ્વારા ગવાયેલુ સુંદર લોકગીત “હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી” ખુબ જ પ્રખ્યાત છે, તો ચાલો માણીએ લોકગીત Hu to Kagaliya lakhi lakhi lakhi thaki, Kanuda tara mann ma nathi lyrics in gujarati, દિવાળીબેન ભીલ ના લોકગીત, લખેલા લોકગીત, ઝવેરચંદ મેઘાણી ના લોકગીત, લોકગીત pdf, દિવાળીબેન ના ભજન, કાનુડા ના લોકગીત,
હું તો કાગળિયાં લખી લખી થાકી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી …
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી …
કાનુડા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી…
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે
કાનુડા તારા મનમાં નથી
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
દિવાળીબેન ભીલ : જાણો કેવી રીતે વાસણ ધોવાનું કામ કરતી સ્ત્રી બની ગઇ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લોકગાયિકા
Hu to Kagaliya lakhi lakhi lyrics in english font
Hu to Kagaliya lakhi lakhi thaki kanuda tara mann ma nathi
ava shiyala na char char mahina avya
mara kalajda thari thari jaay re pataliya tara mann ma nathi
Hu to Kagaliya lakhi lakhi thaki kanuda tara mann ma nathi
.
ava Unala na char char mahina avya
mara pavaliya bali bali jaay re, chhogala tara mann ma nathi
Hu to Kagaliya lakhi lakhi thaki kanuda tara mann ma nathi
.
ava chomasa na char char mahina avya
mari chundaladi bhinjay bhinjay jaay re, Kanuda tara mann ma nathi
Hu to Kagaliya lakhi lakhi thaki kanuda tara mann ma nathi
Hu to Kagaliya lakhi lakhi thaki kanuda tara mann ma nathi
રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection