Skip to content

મને કહોને પરમેશ્વર કેવા હશે ગુજરાતી કવિતા

મને કહોને પરમેશ્વર કેવા હશે
6423 Views

મને કહોને પરમેશ્વર કેવા હશે, ગુજરાતી કવિતા સંગ્રહ, ગુજરાતી પ્રાર્થના સંગ્રહ, ગુજરાતી બેસ્ટ વાર્તાઓ, બાલવાર્તા કલેક્શન, જુની યાદગાર કવિતાઓ, Mane kaho ne Parmeshvar keva hashe ?, songs for kids, rhymes for nursery, songs with lyrics, Best gujarati kavita, Gujarati kavita On Life, Gujarati Kavita Lyrics

મને કહોને પરમેશ્વર કેવા હશે lyrics

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?…

મને કહોને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? …

મને કહોને…

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? …

મને કહોને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? …

મને કહોને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? …

મને કહોને….

મનેય મારી માડીને ખોળે,
હોંશે હુલાવનાર કેવા હશે ? …

મને કહોને….

✍ પ્રીતમલાલ મઝમુદાર

મને કહો ને પરમેશ્વર કેવા હશે ?
મને કહો ને પરમેશ્વર કેવા હશે ?

Mane kahone Parmeshvar keva hashe ?

Mane kahone Parmeshvar keva hashe ?
kya raheta hashe, shu karta hashe ?

mane kaho ne…

Gagan ni odhani ma chanda surajne
Tarane guthnar keva hashe ?

mane kaho ne…

Amba ni uchi dale chadi ne
moro ne muknar keva hashe ?

mane kaho ne…

Mittha e moro na swad chakhadi,
koyal bolavnar keva hashe ?

mane kaho ne…

Unda e sagar na moja uchali,
ghoo.. ghoo.. gajavnar keva hashe ?

mane kaho ne…

Maney mari madi ne khole,
honshe hulavanar keva hashe ?

mane kaho ne…

👉 મારો છે મોર મારો છે મોર મોતી ચરંતો..

👉 કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ

5 thoughts on “મને કહોને પરમેશ્વર કેવા હશે ગુજરાતી કવિતા”

  1. Pingback: "શિયાળે શીતળ વા વાય" કવિ દલપતરામની આ કવિતામાં ઋતુઓનું સુંદર વર્ણન છે - AMARKATHAO

  2. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *