Skip to content

“શિયાળે શીતળ વા વાય” કવિ દલપતરામની આ કવિતામાં ઋતુઓનું સુંદર વર્ણન છે

શિયાળે શીતળ વા વાય કવિતા
4417 Views

શિયાળે શીતળ વા વાય એ કવિ દલપતરામ રચિત સુંદર મઝાનું ચોપાઈ છંદમાં લખેલું કાવ્ય છે, આ કાવ્યમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુનું આબેહુબ વર્ણન કરેલુ છે. દલપતરામના કાવ્યો, ઊંટ કહે આ સભામાં, દલપતરામ ના ભજન, કવિ દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામ કાવ્ય, કવિ દલપતરામ pdf, મિથ્યાભિમાન નાટક pdf, ફાર્બસ વિરહ, બાપાની પીપર દલપતરામ, કાવ્ય દોહન, ગુજરાતી કવિતાઓ લખાણમાં, ગુજરાતી કવિતા સંગ્રહ, Shiyale shital va vaay, Dalpatram.

શિયાળે શીતળ વા વાય

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 🍁                                        
 🍁 શિયાળે શીતળ વા વાય          
 🍁 પાન ખરે ઘઉં પેદા થાય;          
 🍁 પાકે ગોળ કપાસ કઠોળ,         
 🍁 તેલ ધરે ચાવે તંબોળ.             
 🍁અ                                   
 🍁મ  ધરે શરીરે ડગલી શાલ,         '
 🍁ર  ફાટે ગરીબ તણા પગ ગાલ;    '
 🍁ક  ઘટે દિવસ ઘણી મોટી રાત,    
 🍁થા  તનમાં જોર મળે ભલી ભાત.
 🍁ઓ                                
 🍁  ઉનાળે ઊંડા જળ જાય,         '
 🍁  નદી સરોવર જળ સુકાય;        
 🍁  પામે વનસ્પતિ સૌ પાન,         
 🍁  કેસૂડાં રૂડાં ગુણવાન.              '
 🍁                                   
 🍁  સારા હોજ ફુવારા બાગ,         
 🍁  પ્યારા ચંદન પંખા લાગ;           
 🍁  બોલે કોયલ મીઠાબોલ,           
 🍁  તાપ પડે તે તો વણ તોલ.         
 🍁                           અ
 🍁  ચોમાસું તો ખાસું ખૂબ,          મ
 🍁  દીસે દુનિયા ડૂબાડૂબ;           ર
 🍁  લોક ઉચ્ચારે રાગ મલાર, –       ક
 🍁  ખેતર વાવે ખેતીકાર.            થા
 🍁                           ઓ
 🍁  ચંપા ચમેલી જૂઈ જાય,      
 🍁  ફૂલ ગુલાબ ભલા ફુલાય;
 🍁  છત્રી ચોમાસે સુખ માટ,   
 🍁  ચાખડીઓ હીંડોળાખાટ.     
 🍁                               
 🍁       ✍દલપતરામ       
 🍁                                  
 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Shiyale Shital va vay lyrics, gujarati kavita collection, gujarati poem collection, Maa par gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita on varsad, Aadhunik gujarati kavita, Best gujarati kavita, Gujarati kavita On Life, Gujarati Kavita Lyrics, Gujarati kavita Love, Gujarati kavita for papa, Gujarati kavita for friends, Gujarati Kavita book pdf, Old Gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita short, Gujarati kavita Love, best poem in Gujarati, Gujarati kavita Sangrah,

આ કવિતાઓ પણ વાંચો 👇

👉 મને કહોને પરમેશ્વર કેવા હશે ?

👉 વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા

👉 ચાલોને રમીએ હોડી હોડી

શિયાળે શીતળ વા વાય
શિયાળે શીતળ વા વાય કવિતા

1 thought on ““શિયાળે શીતળ વા વાય” કવિ દલપતરામની આ કવિતામાં ઋતુઓનું સુંદર વર્ણન છે”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *