6181 Views
“મારો છે મોર”, મારે ટોડલે બેઠો મોર, મોર બની થનગાટ કરે, મોર તારી સોનાની ચાંચ, મોર પક્ષી, મોર ની કથા, મોર ના બચ્ચા, મોર પક્ષી, મોર ના ફોટા, મોર ના ગીત, બોલતો મોર, મોર વિશે નિબંધ, મોર નો અવાજ, મોર નો ખોરાક, મોર ના પીંછા, songs for kids, kids songs, rhymes for nursery, maro chhe mor kavita
મારો છે મોર – ગુજરાતી કવિતા સંગ્રહ
🔹મારો છે મોર, મારો છે મોર,
મોતી ચરંતો મારો છે મોર
🔸મારી છે ઢેલ, મારી છે ઢેલ,
મોતી ચરંતી મારી છે ઢેલ
🔹મારો છે મોર, મારો છે મોર,
માળામાં બેસનાર મારો છે મોર.
🔸મારી છે ઢેલ, મારી છે ઢેલ,
ડાળીએ બેસનાર મારી છે ઢેલ.
🔹મારો છે મોર, મારો છે મોર,
રાજાનો માનીતો મારો છે મોર
🔸મારી છે ઢેલ, મારી છે ઢેલ,
રાણીની માનીતી મારી છે ઢેલ
🔹બોલે છે મોર, બોલે છે મોર,
સોનાને ટોડલે બોલે છે મોર
🔸બોલે છે ઢેલ, બોલે છે ઢેલ,
રૂપાને બારણે બોલે છે ઢેલ.
કવિ- શ્રી પરીમલ મજમુદાર
પરોઢિયે પંખી જાગીને કવિતા વિડીયો સાથે
Best gujarati kavita, Gujarati kavita On Life, Gujarati Kavita Lyrics, Gujarati kavita Love, Gujarati kavita for papa, Gujarati kavita for friends, Gujarati Kavita book pdf, Old Gujarati kavita,
Pingback: મને કહોને પરમેશ્વર કેવા હશે | songs with lyrics - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO