1655 Views
રસીયો રૂપાળો રંગ રેલીયો રે lyrics, રસીયો રૂપાળો રંગ રેલીયો કમાનો ડાન્સ, રસિયો રૂપાળો રંગ રેલીયો pdf, રસીયો રૂપાળો રંગ રેલીયો રીંગટોન, રસીયો રૂપાળો રંગ રેલીયો જીગ્નેશ કવિરાજ, રસિયો રૂપાળો રંગ રેલીયો કિર્તિદાન ગઢવી, Rasiyo Rupalo Rang Reliyo Songs, Rasiyo Rupalo Rang Reliyo Songs Download, Rasiyo Rupalo Rang Reliyo MP3 Songs
રસિયો રૂપાળો રંગ રેલીયો ગીત
હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી
મારા માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો મારો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો અમે ગાયું દોહ્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે ગાયું દોહ્યા વીના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો મારો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હે અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો મારો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી
હો ઘેર જાવું ગમતું નથી
શંકર ભગવાન નાં ભજનો નું કલેક્શન
Pingback: નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ ગીત પાછળ છુપાયેલી છે અદ્ભુત સ્ટોરી - AMARKATHAO