5144 Views
Muj Dware Thi O Pankhida lyrics Gujarati, મુજ દ્વારેથી ઓ પંખીડા pdf, મુજ દ્વારેથી ઓ પંખીડા Lyrics, મુજ દ્વારેથી ઓ પંખીડા જીજ્ઞેશદાદા, મુજ દ્વારેથી ઓ પંખીડા લખાણ, Muj Dware Thi O Pankhida pdf, Muj Dware Thi O Pankhida Mp3 ringtone download, Muj Dware Thi O Pankhida Jigneshdada, વિદાય ગીત, મરણ તિથી ના ભજન, Gujarati Bhajan Lyrics, ભજન નો ભંડાર,
Muj Dware Thi O Pankhida lyrics Gujarati
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
હસતા મુખડે જાજો રે..
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે..
પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે
આજે વિખરવાની વેળા રે..
કોણ જાણે ક્યારે પાછા, મળશું સાથ સંગાથે રે
મળશું સાથ સંગાથે રે..
કાળ તણી આ વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે
તમ જવાથી સુના મેદાન, ઉપવન ગાજી ઉઠયા રે
ઉપવન ગાજી ઉઠયા રે
યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે
અંતર અમારા સુના રે
હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડાં ખીલ્યા રે
સુંદર ફૂલડાં ખીલ્યા રે
સબસે ઉંચી પ્રેમ સગાઇ, વાણી થંભી જાજો રે
વાણી થંભી જાજો રે
અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની
મસ્તી રુદન આ વેળાની
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે ગીતનો વિડીયો 👇
આ ગીતો પણ વાંચો અને સાંભળો.
👉 સમી સાંજનો ઢોલ ઢબુકતો – કન્યા વિદાય

👉 101 લગ્નગીતો નો ખજાનો અમરકથાઓ
દેશી લગ્ન ગીત, લગ્ન ગીત વિદાય, ગીતા રબારી ના લગ્ન ગીત, લગ્ન ગીત MP3, પ્રાચીન લગ્ન ગીત, લગ્ન ગીત લખેલા, લગ્ન ગીત pdf, લગ્ન ગીત ફટાણા, મામેરા ના લગ્ન ગીત, લગ્ન ગીત lyrics, લગ્ન ગીત જૂના, ગુજરાતી લગ્ન ગીત, ગુજરાતી લગ્ન ગીત lyrics, ગુજરાતી લગ્ન ગીત mp3, લગનનાં ગીત, લગ્ન ગીત MP3 downland, વિદાય ગીત,
Pingback: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO