3281 Views
સીતાને તોરણ રામ પધાર્યા લગ્નગીત, Sita ne toran ram padharya, Gujarati lagangit lyrics, Ram sita vivah git, સીતા ને તોરણ રામ પધાર્યા mp3 downland, Sita ne Toran mp3 song, કંકુ છાંટીને લખવી કંકોતરી, નાણાવટી રે સાજન બેઠુ માંડવે lyrics,અમર કથાઓ
સીતાને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી પહેલું પોંખણું,
પોંખતાને વરની ભમર ફરકી, આંખલડી રતને જડી,
રવાઈએ વર પોંખો પનોતા, રવાઈએ ગોરી સોહામણા.
સીતા ને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી બીજું પોખણું,
ધોંસરિયે વર પોંખો પનોતા, ધોંસરિયે ગોરી સોહામણા.
સીતા ને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી ત્રીજું પોખણું,
ત્રાંકે વર પોંખો પનોતા, ત્રાંકે રેટિયા સોહામણા.
સીતા ને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી ચોથું પોખણું,
પીંડીએ વર પોંખો પનોતા, પીંડીએ હાથ સોહામણા.

🌺 પ્રભાતિયુ – અખંડ રોજી હરિનાં હાથમાં

Pingback: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO