Skip to content

સરદાર વલ્લભભાઈ પટેલની કવિતા

    927 Views

    સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમયાત્રાનો વિડીયો અને આ ગીત ખુબ જ હ્રદયસ્પર્શી છે.

    સરદાર વલ્લભભાઈ પટેલ

    15, ડિસેમ્બર, 1950 નાં દિવસે ભારતના ભડવીર.. લોખંડીપુરુષે ભારતમાતાની વિદાઇ લીધી હતી…. સરદાર વલ્લભભાઇની અંતિમયાત્રાનો આ દુર્લભ વિડીયો.


    કરમસદનો કર્મયોગી, લાડબાનો લાડલો.
    સપુત ભારતમાતનો, સરદાર વલ્લભ આપણો.

    સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી.
    હિન્દનો એ લોહપુરુષ, સરદાર વલ્લભ આપણો.

    બોરસદનો બેરિસ્ટરને, સેનાની સંગ્રામનો.
    શિલ્પી નવભારત તણો, સરદાર વલ્લભ આપણો.

    બ્રિટીશ હકુમત હાંકનારને હજારો વંદન હજો.
    ભારતનો ભડવીર એ સરદાર વલ્લભ આપણો.

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    લોખંડી મનોબળનાં સ્વામી યશસ્વી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ

    કરમસદનો કર્મયોગી.. સરદાર વલ્લભ આપણો..

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    👉 દેશભક્તિ ગીતો

    👉 ક્રાંતિકારી ભગતસિંહ નાટક

    👉 ચંદ્રશેખર આઝાદ

    1 thought on “સરદાર વલ્લભભાઈ પટેલની કવિતા”

    1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *