Skip to content

તારે મેહુલિયા કરવા તોફાન ગુજરાતી યાદગાર કવિતા

તારે મેહુલિયા કરવા તોફાન
3906 Views

વર્ષાગીત તારે મેહુલિયા કરવા તોફાન, વરસાદની કવિતા, ગુજરાતી જુની કવિતા, બાળપણના યાદગાર કાવ્યો, આવ રે વરસાદ, ચાલો ચાલોને રમીએ હોડી હોડી, જુની યાદો, Gujarati kavita, old gujarati poems, ગુજરાતી કાવ્યસંગ્રહ, Gujarati Kavita collection, Old textbook. તારે મેહુલીયા કરવા તોફાન કાવ્ય

તારે મેહુલિયા કરવા તોફાન કવિતા

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકોના જાય છે જાન💧

મંડ્યો ને મંડ્યો તું મુશળધાર
કેમ કરી મારે જાવું નિશાળ ?⛈

ચંપલ મારી છબ છબ થાય
ધોયેલા કપડાં બગડી જાય.🌪

અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રી કાગડો થાય.☔

તારે મેહુલિયા….

દોડે મોટરની હારો હાર🚗🚗
ખસવું પડે છે વારંવાર.

કેળાની છાલ આવે ત્યારે લપસી જવાય🍌🍌
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકના જાયે છે જાન.

Tare Mehuliya karva Tofan Kavita lyrics

Tare Mehuliya karva Tofan
Amara Lokona Jay chhe Jaan

Mandyo ne mandyo tu mushaldhar
Kem kari mare javu Nishal

Chappal mari chhab chhab thay
Dhoyela kapda bagdi jay

Avala ne savala vayra vaay
odheli chhatri kagdo thay

Tare Mehuliya karva Tofan
Amara Lokona Jay chhe Jaan

Dode motar ni Harohar
khasvu pade chhe varamvar

Kelani chhal ave tyare lapsi javay
tyare to bhai mane kai kai thay

Tare Mehuliya karva Tofan
Amara Lokona Jay chhe Jaan

ચાલોને રમીએ હોડી હોડી
ચાલોને રમીએ હોડી હોડી

અષાઢી સાંજના અંબર ગાજે

વાદલડી વરસી રે… સરોવર છલી વળ્યા

ગુજરાતી કાવ્ય આસ્વાદ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ગુજરાતી કવિતા ગઝલ, કાવ્ય લેખન, કુદરત પર કવિતા, ઉશનસ્ ના શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો, જુની કવિતા, કવિ અને કવિતા, ગુજરાતી કવિતા pdf, રોમેન્ટિક ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા ગઝલ, ગુજરાતી કવિતા સંગ્રહ, ગઝલ pdf, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા,

1 thought on “તારે મેહુલિયા કરવા તોફાન ગુજરાતી યાદગાર કવિતા”

  1. Pingback: શરૂઆત કરીએ કવિતા - આવનારી સૌ ખુશીની વાત કરીએ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *