4646 Views
ઘરમાં ગરીબી આવવાના 50 કારણો આપને બતાવી રહ્યા છીએ, ભુલથી પણ ન કરવા આ કામ, અને જો આપ આ કામ જેમ બને તેમ ઘટાડતા જશો તો ગરીબી ક્યારેય તમારી પાસે નહી આવે. ગરીબી દૂર કરવાના ઉપાય.
મિત્રો આપણા પુર્વજો અને ઋષિમૂનિઓએ મનુષ્યોની સુખાકારી માટે કેટલાક નિતીનિયમો રિવાજો સ્વરુપે આપણને આપ્યા છે, પણ આધુનિકતાના નામ પર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીયે છીએ, પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામા આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે.
મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણના અને સુદામાનું ઉદાહરણ
સુદામા એ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર હોવા છતા પણ તેમણે પોતાની ભુલને લીધે તેમનુ ઘણુ જીવન અત્યંત ગરીબીમા પસાર કરવુ પડ્યુ હતુ.
તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા.
જ્યારે શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમા રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાથી લાકડા કાપવા મોકલવામા આવ્યા ત્યારે ગુરુમાતાએ બન્ને માટે ભોજન આપ્યુ, ખુબ જ વરસાદ પડ્યો, બન્ને અલગ અલગ ઝાડ પર ચઢી ગયા, સુદામાને ભુખ લાગી અને એ ગુરુ માતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું, પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો. બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને લીધે સુદામા એ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો.
જે વર્ષો પછી દ્વારીકા જઈને શ્રીકૃષ્ણને તાંદુલની પોટલી લઈ જાય છે, અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરીને પોતાની ગરીબીમાથી છૂટકારો મેળવે છે.
અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે, તે ચોરીનું અન્ન ખાવા સમાન ભુલ કરે છે. તેની સજા તેણે દરેક લોકમાં ભોગવી પડે છે. એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હકનો છીનવીને લેવું જોઈએ નહીં.
ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે. ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડા હોવાથી અને તુટેલી ફુટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. આવા જ જુદા જુદા કારણો આજે આપને જણાવીશુ.
ઘરમાં ગરીબી આવવાના 50 કારણો
🌸 ઘરમાં ગરીબી આવવાનાં કારણો :- 🌸
1 = ચાલીસ દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા.
2 = દાંત વડે નખ કાપવા
3 = સ્ત્રીઓએ ઉભા ઉભા વાળ બાંધવા.
4 = ફાટેલા કપડા પહેરવા.
5 = સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવુ
6 = ઝાડ નીચે પેશાબ કરવો.
7 = ઊંધું સુવુ.
8 = સ્મશાનમાં હસવું.
9 = રસોડાની નજીક પેશાબ કરવો.
10 = તૂટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો.
11 = છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા
12 = ઘરમાં કચરો રાખવો.
13 = સંબંધીઓ સાથે ગેરવર્તન કરવુ
14 = ડાબા પગેથી પેન્ટ પહેરવું.
15 = સંધ્યા સમયે સૂવું.
16 = મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો.
17 = આવક કરતાં વધુ ખર્ચ કરવો.
18 = રોટલીને દાંત વડે કાપીને ખાવી (હાથેથી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ખાવી)
19 = રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું.
20 = રાત્રે ભિખારીને કંઈ ન આપવું (રાત્રે કોઇ માંગણ આવે તો ખાવાનું આપ્યા વગર કાઢી મુકવો)
21 = આળસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું.
22 = દેવતાઓનું અપમાન કરવું.
23 = પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવુ.
24 = શૌચ કરતી વખતે વાત કરવી.
25 = હાથ ધોયા વગર ખાવું.
26 = તમારા બાળકોને સતત કોસતા રહેવુ.
27 = દરવાજા પર બેસવુ.
28 = લસણ અને ડુંગળીના ફોતરા બાળવા.
29 = ઋષિ-સંતનું અપમાન કરવું.
30 = ફૂંક મારીને દીવો ઓલવવો.
31 = ભગવાનનો આભાર માન્યા વિના ખાવું.
32 = ખોટા શપથ લેવા. (ખોટા સમ ખાવા)
33 = જૂતા અને ચપ્પલને ઉંધા જોયા પછી સીધા ન કરવા.
34 = જાહેરમાં હજામત કરવી.
35 = ઘરમાં કરોળિયાનું જાળું રાખવું.
36 = રાત્રે ઝાડું લગાવવુ.
37 = અંધારામાં ખાવું.
38 = ઘડાને મોઢુ લગાડીને પાણી પીવું.
39 = શાસ્ત્રો ન વાંચવા.
40 = નદી, તળાવમાં શૌચની સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો.
41 = ગાય, બળદને લાત મારવી.
42 = માતા-પિતાનું અપમાન કરવું.
43 = કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાવવી.
44 = દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું.
45 = સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવુ.
46 =પડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવી.
47 = મધ્યરાત્રિએ (રાત્રીનાં ૧૨ વાગ્યા પછી) ખાવું.
48 = ગંદી પથારીમાં સૂવું.
49 = વાસના અને ક્રોધથી ભરેલું હોવું અને…
50 = બીજાને પોતાના કરતા નીચા માનવા વગેરે.
ગરીબી દૂર કરવાના ઉપાય
આ 50 કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે. જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા આ ખામીઓમાંથી એક તૃતિયાંશ ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપણું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો. સમર્પણ સાથે ટેકો આપો , ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે… હર હર મહાદેવ!
શાસ્ત્રોમાં લખ્યુ છે જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનુ ભલુ કરે છે.
સંકલન પોસ્ટ – જ્યોતિષ સેવાશ્રમ ભીલવાડા (રાજ)
અનુવાદ – ટાઇપીંગ – અમરકથાઓ ગ્રુપ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
આ પણ વાંચો – ભડલી વાક્યો એટલે શુ ?
घर मे गरीबी आने के कारण
1= चालीस दिन से ज्यादा बाल रखना ।
2= दांत से नाखून काटना।
3= औरतो का खडे खडे बाल बांधना।
4 = फटे हुए कपड़े पहनना ।
5= सुबह सूरज निकलने तक सोते रहना।
6= पेड के नीचे पेशाब करना।
7= उल्टा सोना।
8= श्मशान भूमि में हसना ।
9= रसोई घर के पास में पेशाब करना ।
10= टूटी हुई कन्घी से कंगा करना और घर मे टुटी फुटी वस्तू का उपयोग करना ।
11= किसीसे छल एवं बल से धन अर्जित करना ।
12= घर में कूडा – कचरा रखना।
13= रिश्तेदारो से बदसुलूकी करना।
14= बांए पैर से पैंट पहनना।
15= संध्या वेला मे सोना।
16= मेहमान आने पर नाराज होना।
17= आमदनी से ज्यादा खर्च करना।
18= दाँत से रोटी काट कर खाना
19= पीने का पानी रात में खुला रखना ।
20= रात में मांगने वाले को कुछ ना देना ।
21= आलस मे रहना एवं मेहनत से दूर भागना ।
22=देवताओं का अपमान करना।
23= पवित्रता के बगैर धर्मग्रंथ पढना।
24= शौच करते वक्त बाते करना।
25= हाथ धोए बगैर भोजन करना ।
26= अपनी सन्तान को कोसना।
27= दरवाजे पर बैठना।
28= लहसुन प्याज के छिलके जलाना।
29= साधू फकीर को अपमानित करना।
30= फूक मार के दीपक बुझाना।
31= ईश्वर को धन्यवाद किए बगैर भोजन करना।
32= झूठी कसम खाना।
33= जूते चप्पल उल्टा देख कर उसको सीधा नही करना।
34= हालात जनाबत मे हजामत करना।
35= मकड़ी का जाला घर में रखना।
36= रात को झाडू लगाना।
37= अन्धेरे में भोजन करना ।
38= घड़े में मुंह लगाकर पानी पीना।
39= धर्मग्रंथ न पढ़ना।
40= नदी, तालाब में शौच करना और उसमें पेशाब करना ।
41= गाय , बैल को लात मारना ।
42= माँ-बाप का अपमान करना ।
43= किसी की गरीबी और लाचारी का मजाक उडाना ।
44= दाँत गंदे रखना और रोज स्नान न करना ।
45= बिना स्नान किये और संध्या के समय भोजन करना ।
46= पडोसियों का अपमान करना, गाली देना ।
47= मध्यरात्रि में भोजन करना ।
48= गंदे बिस्तर में सोना ।
49= वासना और क्रोध से भरे रहना एवम्…
50= दूसरे को अपने से हीन समझना आदि ।
(दरिद्रता) गरीबी दूर करने के उपाय
ये वह 50 कारण है जिन वजह से हमे एवं हमारे परिवार को दारिद्रता का सामना करना पडता है अगर हम मे ये दोष है तो उन्हे दूर करे या फिर इन मे से एक तिहाई दोष दूर करे और अपना कार्य यांनी रोजी रोटी के साधन मे मेहनत और लगन से सहयोग दे यश एवं सम्पन्नता आप के साथ साथ चलेगी …हर हर महादेव !
शास्त्रों में है कि जो दूसरो का भला करता है। ईश्वर उसका भला करता है।
संकलन पोस्ट – ज्योतिष सेवाश्रम भीलवाड़ा (राज)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸