Skip to content

ઘેલી ડોશીનું માંકડું

ઘેલી ડોશીનું માંકડું
4166 Views

ઘેલી ડોશીનું માંકડું, ગુજરાતી કવિતા સંગ્રહમાં માણો બાળપણની યાદગાર કવિતા ઘેલી ડોશીનુ માકડુ, ગુજરાતી કવિતા સંગ્રહ, ગઝલ pdf, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા, Gheli doshi nu makdu – Ramanlal soni, જુની કવિતાઓ pdf, ગુજરાતી કવિતા pdf, કવિતા લખાણ સાથે..

ઘેલી ડોશીનું માંકડું

ઘેલી ડોશીએ એક પાળ્યું’તું માંકડું,
નાના શા કાન, લાંબી પૂંછડી જી રે !

ડોશી એ નામ એનું પાડ્યુ તું રામલો,
ખાવા દેતી ખીર રાબડી જી રે !

એક દિન રામલો પોઢયો પથારીએ,
તડકા ચડ્યા ન, તોય ઉઠ્યો જી રે !

ખવડાવા ખીર ડોશી આવીને ઓરડે,
જુવે તો રામલો માંદો જી રે !

ઓ રે ઓ વૈદરાજ ! ફી નો લો રુપીયો ,
માંદો પડયો છે મારો રામલો જી રે !

ડોશી લઇ જાય ઘેર દવા નો બાટલો ,
જોવે તો ખાટલો ઠાલો જી રે !

ઓરે ઓ રામલા કરતી પોકારતી ,
ડોશી દોડી એને ગોતવા જી રે !

થાકી વળીને ઘેર જુવે તો રામલો ,
બેઠો પિપૂડી વગાડવા જી રે !

લાવીને લાકડી જુએ તો રામલો,
ખીર લઇ ચાટવા બેઠો જી રે !

થાકી તુટીને ડોશી પડી પથારીએ,
નિરાતે શ્ર્વાસ ઘડી લેવા જી રે !

જાગીને જુએ તો ઊભો છે રામલો,
દવાનો બાટલો પાવા જી રે !

✍ રમણલાલ સોની – (અમરકથાઓ)

👉 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કવિતાઓ વાંચો 👇

👉 વા વા વંટોળિયા રે

👉 સાદ કરે છે દિલ હરે છે

👉 મીઠી માથે ભાત વિડીયો સાથે

👉 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ

👉 101 Best બાળવાર્તાઓ

👉 100 + લગ્નગીતોનું કલેક્શન

ઘેલી ડોશીનુ માકડુ
ઘેલી ડોશીનુ માકડુ

ગુજરાતી કાવ્ય આસ્વાદ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ગુજરાતી કવિતા ગઝલ, કાવ્ય લેખન, કુદરત પર કવિતા, ઉશનસ્ ના શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો, જુની કવિતા, કવિ અને કવિતા, ગુજરાતી કવિતા pdf, રોમેન્ટિક ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા ગઝલ, ગુજરાતી કવિતા સંગ્રહ, ગઝલ pdf, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા,

મારો છે મોર, મારો છે મોર
મારો છે મોર lyrics



ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ, ગામ અને શહેર તફાવત, ગામડું કેવું હોય, ગામડું સુવિચાર, ગામડું કવિતા, ગામડું શાયરી, ગામડાની રમતો

gujarati kavita collection, gujarati poem collection, Maa par gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita on varsad, Aadhunik gujarati kavita, Best gujarati kavita, Gujarati kavita On Life, Gujarati Kavita Lyrics, Gujarati kavita Love, Gujarati kavita for papa, Gujarati kavita for friends, Gujarati Kavita book pdf, Old Gujarati kavita, Gujarati kavita In Hindi, Gujarati kavita short, Gujarati kavita Love, best poem in Gujarati, Gujarati kavita Sangrah,

1 thought on “ઘેલી ડોશીનું માંકડું”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *