Skip to content

મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ ઝૂલણ વણઝારી

મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ
7239 Views

મારી વાડીમાં રીંગણી લોકગીત છે, બાળકોને ખુબ જ ગાવાની મજા આવે અને હોશે હોશે ગાય એવુ ગીત. ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ, ગામ અને શહેર તફાવત, ગામડું કેવું હોય, ગામડું સુવિચાર, ગામડું કવિતા, ગામડું શાયરી, ગામડાની રમતો

મારી વાડીમાં રીંગણી – કવિતા

મારી વાડીમાં રીંગણી, – વાડીમાં રીંગણી,
વાવી હો રાજ ! ઝૂલણ વણઝારી,

મેંતો રૂપાળાં રોપા, – રૂપાળાં રોપા,
રોપ્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,

એને નાનકડા રીંગણા – નાનકડા રીંગણાં,
આવ્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,

એને લીલમનાં લૂંમખા – લીલમનાં લૂંમખા,
લાગ્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,

મેં તો સૂરજદાદાને, – સૂરજદાદાને,
નોતર્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,

મેં તો ચાંદામામાને – ચાંદામામાને,
નોતર્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,

અમે ખાંતે કરીને – ખાંતે કરીને,
ખાધા હો રાજ ઝુલણ વણઝારી !
🍆🍆🍆🍆🍆🍆🍆

મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ
મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ

આ કવિતાઓ પણ વાંચો 👇

🌤🌝 ચાંદો સૂરજ રમતા’તા

👉 મે એક બિલાડી પાળી છે.

👉 મારો છે મોર મારો છે મોર

ગુજરાતી કાવ્ય આસ્વાદ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ગુજરાતી કવિતા ગઝલ, કાવ્ય લેખન, કુદરત પર કવિતા, ઉશનસ્ ના શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો, જુની કવિતા, કવિ અને કવિતા, ગુજરાતી કવિતા pdf, રોમેન્ટિક ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા ગઝલ, ગુજરાતી કવિતા સંગ્રહ, ગઝલ pdf, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા,