5938 Views
પરોઢિયે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન કવિતા, ધોરણ 3 નમીએ તુજને વારંવાર, પ્રાર્થના સંગ્રહ pdf, ગુજરાતી કવિતા સંગ્રહ pdf, નમીએ તુજને વારંવાર કવિતા, પરોઢિયુ એટલે શુ, સર્વધર્મ પ્રાર્થના, પરોઢિયે પંખી જાગીને કવિતા લખાણ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, Parodhiye pankhi jagi ne lyrics, Namie Tujne varamvar std 3 kavita.
પરોઢિયે પંખી જાગીને
પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન
પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતાં લોકો તારું ધ્યાન
તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી વસે છે તું
ચાંદા સૂરજમાંયે તું છે ફુલો મહીં હસે છે તું
હરતાં ફરતાં કે નીંદરમાં રાતે દિવસે સાંજ સવાર
તારો અમને સાથ સદાયે તું છે સૌનો રક્ષણહાર
દેવ બનાવી દુનિયા છે તેં તારો છે સૌને આધાર
તું છે સૌનો સૌ તારાં છે નમીએ તુજને વારંવાર –
✍ સ્નેહરશ્મિ
અન્ય ગુજરાતી કવિતાઓ અહીથી વાંચો 👇
❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા
📚 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ
Pingback: શેરીએ આવે સાદ કવિતા | sherie ave sad std 6 - AMARKATHAO
Pingback: મારો છે મોર, મારો છે મોર | songs for kids 2 - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO