2571 Views
ગુજરાતી જોક્સ – Read Best Gujarati Jokes – મજેદાર ગુજરાતી ટુચકાઓ, બેસ્ટ જોક્સ, જોક્સ શાયરી ફોટા, જોક્સ ડાઉનલોડ, પતિ પત્ની જોક્સ, શેર બજાર જોક્સ, દોસ્તી જોક્સ, ગુજરાતી જોક્સ, ગુજરાતી નવા જોક્સ, ગુજરાતી જોક્સ 2022, કાઠીયાવાડી જોક્સ, ધીરુભાઈ ના નવા જોક્સ, ફુલ કોમેડી જોક્સ, જોક્સ pdf book.
ગુજરાતી જોક્સ
અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા ને
કરોડપતિ થઈ ગયા.
પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?
બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમા
આઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતી
તો ગુણાકાર કરીને ઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.
પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.
બાપા : તારી જેમ ભણેલ હોત તો
હજુ આવા થેલા ઉપાડીને
હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.
***************************************

એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા અને સ્ટોર ના છોકરાં ને કહ્યું : મને મૈસુર ની દાળ 742 નંગ આપ.
એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોર ના છોકરા એ 200 ગ્રામ દાળ તોલી ને આપી દીધી.
એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું કે : આમાં 742 દાણા જ છે એ તને કેવી રીતે ખબર..?
છોકરા કહ્યું : ઘરે જઈ ગણી લેજો, કારણ કે મારા બાપા એ 3710 એક કિલો માં આવે છે એવું ગણી લીધું છે. એટલે 200 ગ્રામ માં 742 દાણા જ આવશે.
એ રિટાયર્ડ કાકા એ પૂછ્યું : તારા પિતાજી શુ કરે છે..?
છોકરા એ કહ્યું : એ તમારી જેમ રિટાયર્ડ છે, નવરા બેઠા આવા જ ધંધા કર્યા કરે છે..!!
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
*******************************************

એક ભાઈ બદામ વેચતા હતા.
બીજા ભાઈએ પૂછયું, જરા કહો તો, બદામ ખાવાથી શું ફાયદો થાય ?
પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય.
બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય ?
પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો ચોખામાં કેટલા દાણા હોય ?
બીજો ભાઈ કહે, મને ખબર નથી.
પહેલા ભાઈએ તેને એક બદામ ખવડાવી પછી પૂછ્યું, હવે એ કહો કે એક ડઝનમાં કેટલા કેળાં હોય ?
બીજો ભાઈ કહે, 12 કેળાં હોય! પહેલો ભાઈ બોલ્યો, જોયું ને, કેળું ખાવાથી બુદ્રિને કેવી ધાર નીકળી ? તમારું મગજ ધારદાર થઈ ગયું ને!
બીજો ભાઈ કહે, સાચી વાત છે ભાઈ, બે કિલો આપી દો. કમાલની વસ્તુ છે.
***************************************
શિક્ષકો નું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ
નટા જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ
📕 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ
📕 શાહબુદ્દીન રાઠોડ – મુંબઇનો મારો પહેલો પ્રવાસ
I am photographer if you have any requirement can mail me
Good job
Pingback: શેરીએ આવે સાદ કવિતા | sherie ave sad std 6 - AMARKATHAO