Skip to content

old text books | GSEB Gujarati 90’s book std 1

old text books
11405 Views

old text books, GSEB Gujarati Textbook std. 1. આ પોસ્ટ આપનાં બાળપણની યાદોને તાજા કરી દેશે. આપ 1990 નાં સમયનું ગુજરાતી ધોરણ 1 નું પાઠ્યપુસ્તક, ગુજરાતી બાળવાર્તાઓ સંગ્રહ પોસ્ટ ની નીચે મુકેલ છે. જુના પાઠ્યપુસ્તકો ની યાદો. બાળગીત, બાળવાર્તા સંગ્રહ, Balvarta collection

old text books std 1
old text books std 1

🌹 આ મધુર યાદોથી આપણો અભ્યાસક્રમ શરુ થયો હતો. કેવો Golden time હતો એ.

old text books – Gujarati – પગલુ -૧

નમ.
કનક નમ.
નમન કર.
કનક, નમન કર.
મકન નમન કર.

old gujarati books
old gujarati books

old text books – પગલુ – ૩

જા.
રજા.
જા, રજા.
કર મજા.
મમતા મજા કર.
જમના મજા કર.
રજા રજા, મજા મજા.

1990's children's books
1990’s children’s books

old text books – પગલુ – ૪

વડ.
ચડ.
વડ પર ચડ.
પરાગ, વડ પર ચડ.
ચમન વડ પર ચડ.
તારા વડ પર ચડ.

Std 1 Gujarati Old Book Year 1990
Std 1 Gujarati Old Book Year 1990

GSEB Old text book – પગલુ – ૭

ગાડી.
ગાડી ગાડી ગાડી.
મીના, તારી નવી ગાડી.
કરીમ તારી નાની ગાડી.
નવી નવી ગાડી ચાલી.
નાની નાની ગાડી ચાલી.
પી….પી….કરતી ગાડી ચાલી.

Std 1 Gujarati Old Book
Std 1 Gujarati Old Book

Std 1 Gujarati Old text Book

દાદા.
આ મારા દાદા છે.
દાદા મને ગમે છે.
તે મને રેવડી આપે છે.
તે મને રમાડે છે.
મારા દાદાને નમન.

Std 1 Gujarati Old Book
Std 1 Gujarati Old Book

Std 1 Old Book – Std 1 Gujarati Old Book Year 1990- Pagla Book, childhood memory, bachpan ki yade, Jane Kaha Gaye wo Din

best gujarati books to read
best gujarati books to read

વાડી.
ચાલ જગત વાડીએ.
અમારી વાડી મજાની છે.
વાડી લીલીછમ છે.

અમારી વાડીએ પરબ છે.
અમારી વાડીએ ગાય છે.
ગાયને એક વાછડી છે.
બા ગાયને ખડ આપે છે.
બહેન વાછડીને વહાલ કરે છે.

અમે ઝાડ નીચે રમીએ છીએ.
ભાભી ભાત લાવે છે.
વાડીએ કેવી મઝા પડે !

gujarati books
gujarati books

old text books , 90’s memory

પંખી.
રંગબેરંગી પંખી.
આંગણે પંખી આવે છે.
ચકલી આવે છે. કાબર આવે છે.
વસંત, દાણા નાખ.
ચકલી ચી ચી કરતી ચણે.
કાબર કલબક કરતી ચણે.
દાણા ચણી પંખી રાજી.
પંખી રાજી, અમે રાજી.

GSEB Gujarati 90's book std 1
GSEB Gujarati 90’s book std 1

GSEB Gujarati 90’s book std 1

best gujarati books to read
best gujarati books to read
Gujarati std 1 textbook
Gujarati std 1 textbook

બાળપણની યાદો, Bachpan ki yaade, old day’s, old memoires, Old Life, school life, old is gold, 90’s memoires , golden life, Old school Life.

old gujarati books
old gujarati books

old text books | GSEB Gujarati 90’s book std 1

Bachpan ka pyar
Bachpan ka pyar

આજે રવિવારની રજા છે.
કિરીટ અને હુ વિમાનઘર જોવા ગયા.
અમે બસમાં બેઠા.
બસમાં તો ગિરદી જ ગિરદી.
કિરીટે અમારી ટિકિટ લીધી.
બસ વિમાનઘરે પહોચી.
અમે વિમાનને ઊતરતુ અને ચડતુ જોયુ.
અમને વિમાનઘર જોવાની મઝા પડી.

ગુજરાતી ધોરણ ૧
ગુજરાતી ધોરણ ૧

બાળપણની યાદો, Bachpan ki yaade, old day’s, old memoires, Old Life, school life, old is gold, 90’s memoires , golden life, Old school Life, | GSEB Gujarati 90’s book std 1 – 2

old text books | GSEB Gujarati 90's book std 1
old text books | GSEB Gujarati 90’s book std 1
old school textbook
old school textbook

old text books | GSEB Gujarati 90’s book std 1 – 2

old text books | GSEB Gujarati 90's book std 1 - 2
old text books | GSEB Gujarati 90’s book std 1 – 2

અમે એક બિલ્લી પાળી છે.
તેને બે બચ્ચાં છે.
બન્ને બચ્ચાં બહુ રૂપાળાં છે.
બચ્ચાં બિલ્લી પાછળ દોડે છે.
બચ્ચાં બિલ્લી સાથે ગેલ કરે છે.
બિલ્લી તેમને ચાટે છે.
હું બચ્ચાંને રમાડું છું.
હું તેમને દૂધ પાઉં છું.
મને બિલ્લીનાં બચ્ચાં ગમે છે.

ચાંદો પકડ્યો.
ચાંદો પકડ્યો.

Gujarati 90’s book – ગુજરાતી ચિત્રવાર્તા

કાચબો અને સસલાની હરીફાઈ અને બે બિલાડી અને વાંદરો ચિત્રવાર્તા યાદ છે ને ?

ચાલોને રમીએ હોડી હોડી - બાળગીત
ચાલોને રમીએ હોડી હોડી – બાળગીત

ચાલો ચાલોને રમીએ હોડી હોડી

🚣 ચાલો ચાલોને રમીએ હોડી હોડી
🚣 વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
🚣 ઝરણાં નાના જાય દોડી દોડી

🚣 બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
🚣 કાપી કૂપીને કરીએ હોડી …ચાલોને

🚣 સાદી સઢવાળી, નાની ને મોટી
🚣 મૂકીએ પવનમાં છોડી છોડી … ચાલોને

🚣 ખાલી રાખેલી, ઊંધી વળે તો
🚣 પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી…ચાલોને

🚣 જાશે દરિયાપાર પરીઓના દેશમાં
🚣 સૌથી પહેલા દોસ્ત મારી હોડી…ચાલોને

નાની મારી આંખ ગુજરાતી બાલગીત
નાની મારી આંખ ગુજરાતી બાલગીત

કેવી અજબ જેવી વાત છે !

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે.

નાના મારા કાન, એ સાંભળે દઇ ધ્યાન
એ તે કેવી અજબ જેવી વાત છે.

નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે.

નાનુ મોઢુ મારુ, એ બોલે સારુ સારુ
એ તે કેવી અજબ જેવી વાત છે.

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે.

નાના મારા પગ, એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે.


old text books

ગામડું
ગામડું
Gamdu
Gamdu
Old gujarati textbook std 2
Old gujarati textbook std 2

મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી ? કોમેન્ટમાં અવશ્ય જણાવશો. આવી અવનવી પોસ્ટ બાળગીત, બાળવાર્તા, ઇતિહાસ, અજનગજબ, best Gujarati books માટે ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. આ પોસ્ટને મિત્રો સાથે share કરો. 👇 અહીથી

બચપન કે દિન. – યાદગાર ફોટો સાથે 👈 click

🎉 જુના સમયમાં ઉજવાતી દિવાળી.

🍕 1990 ની હોળી- ધૂળેટીની યાદો

ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓ અને બાળવાર્તાઓ નો ખજાનો છે.. અમરકથાઓમાં જોડાયેલા રહો.

💥 છોગાળા હવે તો છોડો

💥 ચકલા-ચકલીની વાર્તા

💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ

💥 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા

💥 મુલ્લા નસરુદ્દીન

💥 મૂરખનાં સરદારો

💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ

💥 રાજા ખાય રીંગણા

💥 બહુ તંત બલવંત

💥 ટીડા જોશીની વાર્તા

💥 સાચા બોલા હરણા

💥 શેઠની ચતુરાઇ

💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી

💥 સુપડકન્ના રાજાની વાર્તા

💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.

💥 ટચુકીયાભાઈની વાર્તા

💥 મા મને છમ્મ વડું

40 thoughts on “old text books | GSEB Gujarati 90’s book std 1”

    1. Thank you..thank you thank you so much for upload this fist standard book copy I don’t have words for discrib my happyness please upload some other books

        1. Juna badha dhoran na pathyapustako na path ane kavita o muko ne …
          Khub saras kam karyu chhe tame nanpan ma pachha aavi gaya aevu lage chhe baki books to have malti j nathi juni ane atyare no abhyaskram sav bekar chhe evu lage

    1. Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO

    2. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

    3. Pingback: "મોસમ આવી મહેનતની" ધોરણ 6 ગુજરાતી કવિતા lyrics - AMARKATHAO

    4. જૂની યાદો તાજી થતાં આંખો ભીંજાઈ ગઈ, આજના આધુનિક યુગ માં વાર્તા, નવલકથા, કવિતાઓ, ઉખાણાં, ટુચકા, છંદ બધું વિસરાઈ ગયું છે , અમે નિશાળ ની લયબ્રીરી ની નાનીશી એવી તિજોરી માથી વાર્તા ના પુસ્તક વાંચવા લઈ જતા હતા. એ દિવસો યાદ આવતા આંખોમાં અશ્રુ આવી જાય છે, અને પેલી ગઝલ મોએ આવી જાય છે કે, એ દોલત ભી લેલો , એ શોહરત ભી લેલો , મગર મુજકો લોટા દો વો બારિશ કા પાની , વો બચપણ કી યાદે.

    5. Pingback: 50+ બાળ જોડકણાંં pdf - ચકી ચોખા ખાંડે છે, એન ઘેન દીવા ઘેન

    6. Advocate Imtiyaz Baloch

      વાહ સાહેબ… નાનપણના સોનેરી દિવસો યાદ આવી ગયા… આપનો ખૂબ ખૂબ આભાર.

    7. Sir mane old book joiye che 4th standard ni gujarati ni text book Thai sake to arrange karavi aapo ne year 2003 ni

    8. VAGHELA MUKESHBHAI NAJABHAI

      ફોરમ નામનું કાવ્ય હોઈ તો મોકલો….આવી આવી હો વસંત.

    9. Pingback: સાયકલ મારી સરર.. સરર.. જાય | Cycle Mari Baalgeet lyrics - AMARKATHAO

    10. કેવિન ડોરૂ

      વાહ ખુબજ સરસ… જૂની યાદો તાજા થઈ ગઈ…

    11. પ્રભુ પરમાર

      તમારી જોડે 1995થી લયીને 2007 સુધીની ધોરણ 1 થી 10 સુધી બુક હોયતો મને જાણ કરવી

    12. Pingback: ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી - AMARKATHAO

    13. Pingback: કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા - બાળપણની યાદો - AMARKATHAO

    14. Pingback: ટાઢા ટબુકલાની વાર્તા | ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા 10

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *